શોધખોળ કરો
Ukraine Russia War : પુતિને સિગ્નલ આપતાં જ રશિયાએ કર્યો યૂક્રેન પર હુમલો, કીવના બ્લાસ્ટની જુઓ તસવીર

કીવમાં બ્લાસ્ટના દ્રશ્યો
1/4

પુતિનએ રશિયામાં મીલીટ્રી એક્શનનો આપ્યો આદેશ, જો યુક્રેન પીછેહટ નહી કરે તો યુદ્ધ થઇને જ રહેશે, આ ચેતાવણી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને આપી છે.
2/4

ટવિટર પર બ્લાસ્ટની આ તસવીર વાયરલ થઇ છે. કેટલાક પત્રકારના ટવિટર હેન્ડલથી આ તસીવરો પોસ્ટ કરવામાં આવી રહી છે. આ તસવીરમાં ઇમારતમ ભીષણ આગમાં બળતી જોવા મળી રહી છે.
3/4

અન્ય કેટલાક વિસ્તારમાં પણ બ્લાસ્ટની આશંકા સેવાઇ રહી છે. સોશિયલ મીડિયા પર યૂક્રેનના ખાર્કી, દક્ષિણમાં ઓડેસા અને પૂર્વી ડોનેટસ્ક ઓબ્લાસ્ટ વિસ્તારમાં વિસ્ફોટની ખબરે આવી રહી છે. જો કે હજું તેની પુષ્ટી નથી થઇ.
4/4

CNNના પત્રકાર માઇકલ હોમ્સ અનુસાર યૂક્રેનના રાષ્ટ્રપતિએ કાર્યલયને આ ફોટો મોકલી છે. કીવમાં હાજર સીએનએનની ટીમે તેજ બ્લાસ્ટના અવાજ સાંભાળ્યા છે.
Published at : 24 Feb 2022 11:44 AM (IST)
View More
Advertisement