શોધખોળ કરો

Sri Lanka Political Crisis: તસવીરો દ્વારા જાણો શ્રીલંકાની સંપૂર્ણ રાજકીય કટોકટી સ્થિતિ, આગળ શું થશે?

શ્રીંલંકામાં પ્રદર્શનકારીઓની તસવીર

1/10
શ્રીલંકામાં રવિવારે પણ સરકાર વિરુદ્ધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને રાનિલ વિક્રમસિંઘેના રાજીનામાની જાહેરાત બાદ પણ સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ મહેલ પર કબજો જમાવી લીધો છે. આ દરમિયાન આર્મી ચીફ જનરલ શૈલેન્દ્ર સિલ્વાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

2/10
આર્મી ચીફને અપીલ કરતા તેમણે સેના અને પોલીસને સહકાર આપવા જણાવ્યું છે. રાજકીય સંકટ વચ્ચે સર્વપક્ષીય સરકારની રચના પર સર્વસંમતિ સાધવા માટે શ્રીલંકાના મુખ્ય વિપક્ષી પક્ષો રવિવારે એક વિશેષ બેઠક યોજે તેવી અપેક્ષા છે.

3/10
શ્રીલંકામાં, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગણી સાથે શનિવારે કોલંબોના ભારે રક્ષિત ફોર્ટ વિસ્તારમાં રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા પછી વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે અને રાજપક્ષેએ રાજીનામું આપવાની ઓફર કરી હતી.

4/10
વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસા, શ્રીલંકા મુસ્લિમ કોંગ્રેસના નેતા રઉફ હકીમ, તમિલ પ્રોગ્રેસિવ એલાયન્સના નેતા મનો ગણેશન અને ઓલ સિલોન મક્કલ કોંગ્રેસ મુખ્ય વિપક્ષ સામગી જન બલવેગયા (એસજેબી) અને તેના ઘટક પક્ષોની બેઠકમાં હાજરી આપી હતી.

5/10
રાષ્ટ્રીય સ્વતંત્રતા મોરચા સહિત નવ પક્ષોના નેતાઓની વધુ એક બેઠકનું આયોજન ઉભરી રહેલી રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું છે. શ્રીલંકાની કમ્યુનિસ્ટ પાર્ટીના ઉપાધ્યક્ષ વીરસુમના વીરસિંઘેએ કહ્યું કે સર્વપક્ષીય સરકાર વિશે લાંબી ચર્ચા થશે.

6/10
વિક્રમસિંઘેએ શનિવારે કહ્યું હતું કે, તેઓ દેશમાં સર્વપક્ષીય સરકારની રચનાનો માર્ગ મોકળો કરવા માટે રાજીનામું આપવા તૈયાર છે.

7/10
વડા પ્રધાનના મીડિયા વિભાગે કહ્યું હતું કે સર્વપક્ષીય સરકાર રચાયા પછી અને સંસદમાં બહુમતી સાબિત થયા પછી તેઓ વડા પ્રધાન પદેથી રાજીનામું આપશે. તેમના  કાર્યલયે કહ્યું કે વિક્રમસિંઘે ત્યાં સુધી વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે.

8/10
વિક્રમસિંઘેએ પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે તેઓ આ અઠવાડિયેથી દેશવ્યાપી ઇંધણની ડિલિવરી ફરી શરૂ થવાની છે તે હકીકતને ધ્યાનમાં રાખીને પદ છોડવાનો નિર્ણય લઈ રહ્યા છે.

9/10
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડાયરેક્ટર આ અઠવાડિયે દેશની મુલાકાતે આવવાના છે અને આઈએમએફ માટે ડેટ કન્ટિન્યુટી રિપોર્ટને ટૂંક સમયમાં આખરી ઓપ આપવામાં આવનાર છે.

10/10
રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે શનિવારે હજારો વિરોધીઓ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. તે જ સમયે, વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેના રાજીનામા પછી, વિરોધીઓએ તેમના ઘરને આગ લગાવી દીધી હતી.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ

Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર

ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન

7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય

Embed widget