શોધખોળ કરો
Bageshwar Baba: સુરતના આ આલીશાન ફાર્મ હાઉસમાં રોકાશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, જુઓ અંદરનો ભવ્ય નજારો
Bageshwar Baba: ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ વટવા ખાતે દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સુરત ખાતે રવાના થશે.

ગોપીન ફાર્મ હાઉસ
1/10

Bageshwar Baba: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ વટવા ખાતે દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સુરત ખાતે રવાના થશે.
2/10

સુરતમાં બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે.
3/10

સુરક્ષાની દ્રષ્ટિએ ગોપીન ફાર્મ ખુબજ મજબૂત સ્થળ છે.
4/10

સુરતના જાણીતા બિલ્ડર લવજી બાદશાહનું ફાર્મ હાઉસ છે ગોપીન ફાર્મ.
5/10

ગોપિન ફાર્મમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
6/10

કોઈ વ્યક્તિ તેમની નજીક ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
7/10

ગોપીન ફાર્મની EXCLUSIVE તસવીરો ABP અસ્મિતા પાસે આવી છે. અહીં ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રી રોકાણ કરશે.
8/10

તો બીજી તરફ બાગેશ્વર ધામના મહારાજના દિવ્ય દરબારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
9/10

400 પોલિસ કર્મી ખડેપગે કામગીરી ફરજ પર હાજર રહેશે.
10/10

26.27 મે ના રોજ લિંબાયત નીલગીરી મેદાનમાં ભવ્ય દિવ્ય દરબાર યોજનાર છે.
Published at : 25 May 2023 03:53 PM (IST)
આગળ જુઓ
Advertisement