શોધખોળ કરો
PM Modi Germany Visit: જર્મનીમાં ભારતીયોએ કર્યું પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો
એરપોર્ટ પર બાવેરિયન બેન્ડની ધૂન પર તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું
1/7

G7 સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જર્મની પહોંચ્યા છે. જ્યાં બવેરિયન બેન્ડ દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
2/7

એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના લોકોએ પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એનઆરઆઈએ 'મોદી-મોદી' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા.
3/7

પ્રધાનમંત્રી મોદી પણ ભારતીયોનો મળ્યા હતા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
4/7

મુનિચની હોટલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકો સાથે વાત કરી હતી.
5/7

પ્રધાનમંત્રી મોદીને આવકારવા મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.
6/7

ભારતીયો હાથમાં ત્રિરંગો લઈને પીએમ મોદીને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા.
7/7

ભારતીયોએ મોદી-મોદી, ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
Published at : 26 Jun 2022 10:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
