શોધખોળ કરો
Russia- Ukraine War: રશિયન સૈનિકો ચેર્નિહિવના રહેણાંક વિસ્તારો પર બોમ્બ ફેંકી રહ્યા છે, જુઓ તસવીરો

રશિયા યુક્રેન યુદ્ધ
1/5

રશિયા-યુક્રેન વિવાદનો આજે 12મો ત્રીજો દિવસ છે. એક તરફ યુદ્ધવિરામ બાદ પણ રશિયા હુમલાથી પીછેહઠ કરી રહ્યું નથી તો યુક્રેન પણ ઝૂકવા તૈયાર નથી.
2/5

ચેર્નિહિવ પ્રાદેશિક લશ્કરી વહીવટીતંત્રના અધ્યક્ષ, વ્યાચેસ્લાવ ચૌસે જણાવ્યું હતું કે રશિયન સૈનિકો કિલ્લેબંધી અને લશ્કરી-ઔદ્યોગિક સુવિધાઓ માટે ચેર્નિહિવ રહેણાંક વિસ્તારો પર બોમ્બ ફેંકી રહ્યા હતા.
3/5

દરમિયાન, રશિયન સેનાએ ફરી એકવાર ખાર્કિવ પર હુમલો કર્યો. હકીકતમાં, રશિયન સેનાએ આજે ત્યાં હવાઈ હુમલો કર્યો છે.
4/5

ખાર્કિવમાં થયેલા હુમલાને કારણે ત્યાં ઘણી ઇમારતોમાં આગ લાગી છે.
5/5

દરમિયાન યુક્રેનિયન "યુઝમાશઝાવોડ" સાઉદી અરેબિયાના ખર્ચે મોબાઇલ ગ્રાઉન્ડ-આધારિત મિસાઇલ સિસ્ટમ "ગ્રોમ-2" વિકસાવી રહ્યું છે. આ માહિતી રશિયન વિભાગોમાંના એક સ્ત્રોત દ્વારા શેર કરવામાં આવી હતી.
Published at : 07 Mar 2022 07:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
