શોધખોળ કરો
1st Test Practice: ટીમ ઇન્ડિયાની નાગપુરમાં સખત પ્રેક્ટિસ, બૉલિંગ-બેટિંગમાં આ રીતે પાડ્યો ખેલાડીઓએ પરસેવો, જુઓ તસવીરો
ટીમ ઇન્ડિયાની ટક્કર હવે આગામી 9મી ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે થવાની છે,

ફાઇલ તસવીર
1/9

IND Vs AUS, 1st Test Practice: ટીમ ઇન્ડિયાની ટક્કર હવે આગામી 9મી ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે થવાની છે, આ પહેલા ટીમ ઇન્ડિયાએ જોરદાર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આની તસવીરો ખુદ બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે.
2/9

બીસીસીઆઇએ એક પછી એક ટ્વીટ કરીને તસવીરો શેર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ નાગપુરમાં નેટ પ્રેક્ટિસ કરતાં દેખી શકાય છે,
3/9

આ તસવીરોમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા સહિતના ક્રિકેટરો બેટિંગ કરતાં દેખી શકાય છે, તો ઉનડકટ અને સિરાજ બૉલિંગ પ્રેક્ટિસ કરી રહ્યાં છે.
4/9

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની બૉડર્ડ-ગાવસ્કર ટ્રૉફીની ટેસ્ટ સીરીઝ રમાશે.
5/9

ભારતના યુવા ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે નેટમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી, સિરાજ ટેસ્ટમાં શાનદાર બૉલિંગ માટે જાણીતો છે.ન્યૂુઝીલેન્ડ સામે વનડેમાં સિરાજે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.
6/9

ભારતના સ્ટાર મીડિલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પણ પ્રેક્ટિસ કરી હતી, પુજારાને ટેસ્ટનો શાનદાર બેટ્સમેન ગણવામાં આવે છે.
7/9

બેટિંગ, બૉલિંગ ઉપરાંત નેટ્સમેન કેચિંગ અને ફિલ્ડિંગની પણ તૈયારીઓ કરવામાં આવી હતી.
8/9

ગુજરાત ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટે બૉલિંગની પ્રેક્ટિસ કરી હતી. આ તમામ તસવીરો ખુદ બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે.
9/9

બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ 17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ 1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ 9-13 માર્ચ - ચોથી ટેસ્ટ
Published at : 05 Feb 2023 12:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
