શોધખોળ કરો
Asia Cup 2023: એશિયા કપમાં આ મહિલા પ્રેઝેંટર્સ ઉમેરશે ગ્લેમરસનો તડકો, જુઓ તસવીરો
Asia Cup 2023: એશિયા કપ 2023 30 ઓગસ્ટ, બુધવારથી શરૂ થશે. આવો જાણીએ ટૂર્નામેન્ટમાં ટીવી પર કઇ મહિલા પ્રેઝેંટર્સ જોવા મળશે.
![Asia Cup 2023: એશિયા કપ 2023 30 ઓગસ્ટ, બુધવારથી શરૂ થશે. આવો જાણીએ ટૂર્નામેન્ટમાં ટીવી પર કઇ મહિલા પ્રેઝેંટર્સ જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/d2e531caa4a197e1c2fc217e503b810a169261445573276_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મયંતી લેંગર
1/6
![આ લિસ્ટ પ્રખ્યાત ભારતીય ટીવી પ્રેઝન્ટેટર મયંતિ લેંગરથી શરૂ થાય છે, મયંતી લેંગર એક અનુભવી ટીવી પ્રસ્તુતકર્તા છે અને તે એશિયન કપ 2023માં સ્ટાર સ્પોર્ટ્સ પર દેખાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/a29082d2e55cf7e8e9ebdb61b6aa5401ed912.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લિસ્ટ પ્રખ્યાત ભારતીય ટીવી પ્રેઝન્ટેટર મયંતિ લેંગરથી શરૂ થાય છે, મયંતી લેંગર એક અનુભવી ટીવી પ્રસ્તુતકર્તા છે અને તે એશિયન કપ 2023માં સ્ટાર સ્પોર્ટ્સ પર દેખાશે.
2/6
![મયંતી લેંગર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે. મયંતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 7.5 લાખથી વધુ લોકો ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/66fe4fc9bd4eb914c05e7e0ccae8820f3676d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મયંતી લેંગર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે. મયંતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 7.5 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
3/6
![પાકિસ્તાની મૂળની ટીવી પ્રેઝન્ટેટર ઝૈનબ અબ્બાસ પણ સ્ટાર સ્પોર્ટ્સ પર એશિયા કપ 2023માં જોવા મળશે. ઝૈનબે આઈસીસી, પીસીબી, સ્કાય સ્પોર્ટ્સ, સોની, સ્ટાર સ્પોર્ટ્સ સહિત ઘણી જગ્યાએ પ્રેઝન્ટર તરીકે કામ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/7a877d4b0beaf9d914a7a32432e08d0f8ef79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાની મૂળની ટીવી પ્રેઝન્ટેટર ઝૈનબ અબ્બાસ પણ સ્ટાર સ્પોર્ટ્સ પર એશિયા કપ 2023માં જોવા મળશે. ઝૈનબે આઈસીસી, પીસીબી, સ્કાય સ્પોર્ટ્સ, સોની, સ્ટાર સ્પોર્ટ્સ સહિત ઘણી જગ્યાએ પ્રેઝન્ટર તરીકે કામ કર્યું છે.
4/6
![ઝૈનબ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર 8.5 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/f0d098e4160f59cb95064d9ff19768f614187.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઝૈનબ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર 8.5 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.
5/6
![જૈતિ ખેડા પણ યાદીમાં છે. જૈતિ પણ અભિનેત્રી છે. તે કોટા ફેક્ટરી સીઝન 2 અને દિલ્હી ક્રાઈમ સીઝન 1 માં જોવા મળી છે. જૈતિએ આઈપીએલમાં પ્રેઝેન્ટર તરીકે કામ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/413193b1ef98f48265943529e4d046b171579.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૈતિ ખેડા પણ યાદીમાં છે. જૈતિ પણ અભિનેત્રી છે. તે કોટા ફેક્ટરી સીઝન 2 અને દિલ્હી ક્રાઈમ સીઝન 1 માં જોવા મળી છે. જૈતિએ આઈપીએલમાં પ્રેઝેન્ટર તરીકે કામ કર્યું છે.
6/6
![જૈતિ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. 6 હજારથી વધુ લોકો તેને ફોલો કરે છે. જૈતિ અવારનવાર પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/cd8e6d5517554c56b2d57dba704a4247ce539.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૈતિ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. 6 હજારથી વધુ લોકો તેને ફોલો કરે છે. જૈતિ અવારનવાર પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
Published at : 21 Aug 2023 04:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)