શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ ખરાબ રીતે આપી હાર, તસવીરોમાં જુઓ મેચનો રોમાંચ
Photos: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ ખરાબ રીતે આપી હાર, તસવીરોમાં જુઓ મેચનો રોમાંચ
![Photos: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ ખરાબ રીતે આપી હાર, તસવીરોમાં જુઓ મેચનો રોમાંચ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/5594b55b5754186d7280c119cc64f55c1697297114592720_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર સોશિયલ મીડિયા
1/7
![IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. આ પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/d0eb44ffd0c0c5483bd870a787db5080adb66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. આ પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા.
2/7
![ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. આ રીતે ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી જીત વર્લ્ડ કપમાં નોંધાવી. ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો. (તસવીર- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/abb817b4fce275d300507b570ccce94c09dab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. આ રીતે ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી જીત વર્લ્ડ કપમાં નોંધાવી. ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો. (તસવીર- સોશિયલ મીડિયા)
3/7
![ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે 3 વિકેટે ટાર્ગેટ મેળવી લીધો હતો. (તસવીર- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/e74bb79cc19daf7fac5d5b38a468adb7b4957.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે 3 વિકેટે ટાર્ગેટ મેળવી લીધો હતો. (તસવીર- સોશિયલ મીડિયા)
4/7
![ભારતીય ટીમ તરફથી રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 63 બોલમાં 86 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સિવાય શ્રેયસ અય્યરે 62 બોલમાં 53 રન બનાવ્યા હતા. (તસવીર- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/fa04c8f4fcc697052b07975dbb8989ca238e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ટીમ તરફથી રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 63 બોલમાં 86 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સિવાય શ્રેયસ અય્યરે 62 બોલમાં 53 રન બનાવ્યા હતા. (તસવીર- સોશિયલ મીડિયા)
5/7
![આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. આ સિવાય મોહમ્મદ રિઝવાને 49 રનનું યોગદાન આપ્યું હતું. (તસવીર- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/d48143d6710a5b5ed09f7e10d9da9cc25778b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. આ સિવાય મોહમ્મદ રિઝવાને 49 રનનું યોગદાન આપ્યું હતું. (તસવીર- સોશિયલ મીડિયા)
6/7
![ભારત તરફથી જસપ્રિત બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. જોકે શાર્દુલ ઠાકુરને સફળતા મળી ન હતી. (તસવીર- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/ba988ed0fd3cdba01362a0bc7fee165179c69.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત તરફથી જસપ્રિત બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. જોકે શાર્દુલ ઠાકુરને સફળતા મળી ન હતી. (તસવીર- સોશિયલ મીડિયા)
7/7
![હવે ભારતીય ટીમ 3 મેચમાં સતત 3 જીત બાદ 6 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. જો કે, ન્યુઝીલેન્ડના પણ 3 મેચમાં 6 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. (તસવીર- સોશિયલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/beefa20f1d4f3888d14b2ab270c6d37e34c5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ભારતીય ટીમ 3 મેચમાં સતત 3 જીત બાદ 6 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. જો કે, ન્યુઝીલેન્ડના પણ 3 મેચમાં 6 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. (તસવીર- સોશિયલ મીડિયા)
Published at : 14 Oct 2023 09:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)