શોધખોળ કરો
Double Century: ક્રિકેટના ભગવાન સચિનથી લઈ ગિલ સુધી આ બેટ્સમેનો ફટકારી ચુક્યા છે વન ડેમાં બેવડી સદી, જુઓ લિસ્ટ
IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 349 રન બનાવ્યા. ઓપનર શુબમન ગિલે 208 રનની ઈનિંગ રમી. તેણે 149 બોલની ઈનિંગમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યા હતા.
ગિલ
1/6
![ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે વન ડેમાં ભારત તરફથી સૌથી પ્રથમ બેવડી સદી ફટકારી હતી. સચિને 2010માં ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે 200 રનની ઈનિંગ રમી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે વન ડેમાં ભારત તરફથી સૌથી પ્રથમ બેવડી સદી ફટકારી હતી. સચિને 2010માં ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે 200 રનની ઈનિંગ રમી હતી.
2/6
![સચિન બાદ સેહવાગે 2011માં ઈન્દોરમા વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સચિન બાદ સેહવાગે 2011માં ઈન્દોરમા વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી હતી.
3/6
![જે બાદ સળંગ ત્રણ વખત રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 2013માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રન, 2014માં શ્રીલંકા સામે કોલકાતામાં 264 રન અને 2017માં ફરી શ્રીલંકા સામે મોહાલીમાં 208 રનની ઈનિંગ રમ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જે બાદ સળંગ ત્રણ વખત રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 2013માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રન, 2014માં શ્રીલંકા સામે કોલકાતામાં 264 રન અને 2017માં ફરી શ્રીલંકા સામે મોહાલીમાં 208 રનની ઈનિંગ રમ્યો હતો.
4/6
![2022માં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
2022માં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
5/6
![જે બાદ 18 જાન્યુઆરી, 2023ના રોજ શુબમન ગિલે હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે 208 રનની ઈનિંગ રમી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જે બાદ 18 જાન્યુઆરી, 2023ના રોજ શુબમન ગિલે હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે 208 રનની ઈનિંગ રમી.
6/6
![ગિલે 49મી ઓવરમાં 5 સિક્સર મારીને ડબલ સદી ફટકારી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ગિલે 49મી ઓવરમાં 5 સિક્સર મારીને ડબલ સદી ફટકારી હતી.
Published at : 18 Jan 2023 06:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)