શોધખોળ કરો
Photos: ભારતીય ક્રિકેટર નવદીપ સૈનીએ કર્યા લગ્ન, જાણો કોણ છે ફાસ્ટ બોલરની પત્ની સ્વાતિ અસ્થાના
Navdeep Saini: નવદીપ સૈની અને સ્વાતિ અસ્થાના લાંબા સમયથી રિલેશનશિપમાં હતા, જો કે હવે બંનેએ લગ્ન કરી લીધા છે. ગુરુવારે બંને કપલના લગ્ન થયા હતા.

નવદીપ સૈની, સ્વાતિ અસ્થાના
1/5

ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે સાત ફેરા લીધા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
2/5

નવદીપ સૈની અને સ્વાતિ અસ્થાના લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. હવે બંને કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને લગ્નની માહિતી આપવામાં આવી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/5

નવદીપ સૈનીની પત્ની સ્વાતિ અસ્થાના ફેશન, ટુરિસ્ટ અને લાઇફસ્ટાઇલ બ્લોગર છે. સ્વાતિ અસ્થાના તેની યુટ્યુબ ચેનલ પર સતત વીડિયો શેર કરે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/5

આ સિવાય સ્વાતિ અસ્થાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. સ્વાતિ અસ્થાનાના સોશિયલ મીડિયા પર 85 હજારથી વધુ ફોલોઅર્સ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/5

જોકે, નવદીપ સૈની અને સ્વાતિ અસ્થાનાએ લગ્ન બાદ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટામાં બંનેના નજીકના મિત્રો સામેલ હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 25 Nov 2023 07:22 AM (IST)
આગળ જુઓ
Advertisement