શોધખોળ કરો
IPL 2022: વિરાટ જ્યાં સુધી સદી નહીં ફટકારે ત્યાં સુધી ડેટ પર નહીં જાય... આ સિઝનના એવા પોસ્ટર જે થયા વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/14/0d867119338a3b14891fbf61c11533c6_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોસ્ટર થયું વાયરલ
1/6
![IPL 2022 માં, ક્રિકેટ ચાહકોને દરરોજ એકથી એક ચઢીયાતી મેચ જોવા મળી રહી છે. તમામ ચાહકો તેમની ટીમને સમર્થન આપવા માટે સ્ટેડિયમમાં જાય છે અને અલગ-અલગ રીતે સપોર્ટ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/14/f3ccdd27d2000e3f9255a7e3e2c488004bcc1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
IPL 2022 માં, ક્રિકેટ ચાહકોને દરરોજ એકથી એક ચઢીયાતી મેચ જોવા મળી રહી છે. તમામ ચાહકો તેમની ટીમને સમર્થન આપવા માટે સ્ટેડિયમમાં જાય છે અને અલગ-અલગ રીતે સપોર્ટ કરે છે.
2/6
![કેટલાક ચાહકો મેચ દરમિયાન પોસ્ટર લહેરાવીને તેમની મનપસંદ ટીમ અને ક્રિકેટરને સમર્થન આપતા લખે છે. કેટલાક ચાહકોના પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ વિરાટ કોહલીના એક ફેનનું પોસ્ટર વાયરલ થયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/14/156005c5baf40ff51a327f1c34f2975b87048.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક ચાહકો મેચ દરમિયાન પોસ્ટર લહેરાવીને તેમની મનપસંદ ટીમ અને ક્રિકેટરને સમર્થન આપતા લખે છે. કેટલાક ચાહકોના પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ વિરાટ કોહલીના એક ફેનનું પોસ્ટર વાયરલ થયું હતું.
3/6
![આ પોસ્ટર પર તેણે લખ્યું છે કે જ્યાં સુધી વિરાટ કોહલી તેની 71મી સદી પૂરી નહીં કરે ત્યાં સુધી તે કોઈને ડેટ કરશે નહીં. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયું હતું. વિરાટ કોહલી છેલ્લા 2 વર્ષથી એકપણ સદી ફટકારી શક્યો નથી અને ચાહકો તેની સદીની રાહ જોઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/14/799bad5a3b514f096e69bbc4a7896cd998e06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પોસ્ટર પર તેણે લખ્યું છે કે જ્યાં સુધી વિરાટ કોહલી તેની 71મી સદી પૂરી નહીં કરે ત્યાં સુધી તે કોઈને ડેટ કરશે નહીં. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયું હતું. વિરાટ કોહલી છેલ્લા 2 વર્ષથી એકપણ સદી ફટકારી શક્યો નથી અને ચાહકો તેની સદીની રાહ જોઈ રહ્યા છે.
4/6
![આ સિવાય છેલ્લી મેચમાં RCBનો એક પ્રશંસક એક અનોખા પોસ્ટર સાથે દેખાયો, જેના પર લખ્યું હતું કે જ્યાં સુધી RCB IPLની ચેમ્પિયન નહીં બને ત્યાં સુધી તે લગ્ન નહીં કરે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/14/d0096ec6c83575373e3a21d129ff8fef8f952.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય છેલ્લી મેચમાં RCBનો એક પ્રશંસક એક અનોખા પોસ્ટર સાથે દેખાયો, જેના પર લખ્યું હતું કે જ્યાં સુધી RCB IPLની ચેમ્પિયન નહીં બને ત્યાં સુધી તે લગ્ન નહીં કરે.
5/6
![માત્ર RCB જ નહીં પરંતુ અન્ય ટીમોના ખેલાડીઓને સપોર્ટ કરતા પોસ્ટર પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાનો એક ફેન હાલમાં જ આવું પોસ્ટર લહેરાવતો હતો, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/14/032b2cc936860b03048302d991c3498f6fe67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માત્ર RCB જ નહીં પરંતુ અન્ય ટીમોના ખેલાડીઓને સપોર્ટ કરતા પોસ્ટર પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાનો એક ફેન હાલમાં જ આવું પોસ્ટર લહેરાવતો હતો, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
6/6
![આ પોસ્ટર પર લખવામાં આવ્યું હતું કે જો હાર્દિક પંડ્યા મેચમાં અડધી સદી પૂરી કરશે તો તે નોકરીમાંથી રાજીનામું આપી દેશે. આમાં પંડ્યા અડધી સદી પૂરી કરી શક્યો ન હતો અને તે સોશિયલ મીડિયા પર ઘણા દિવસો સુધી ચર્ચાનો વિષય બન્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/14/18e2999891374a475d0687ca9f989d839008a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પોસ્ટર પર લખવામાં આવ્યું હતું કે જો હાર્દિક પંડ્યા મેચમાં અડધી સદી પૂરી કરશે તો તે નોકરીમાંથી રાજીનામું આપી દેશે. આમાં પંડ્યા અડધી સદી પૂરી કરી શક્યો ન હતો અને તે સોશિયલ મીડિયા પર ઘણા દિવસો સુધી ચર્ચાનો વિષય બન્યો હતો.
Published at : 14 Apr 2022 06:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)