શોધખોળ કરો
Photos: T20 વર્લ્ડકપમાં આ હૉટ એન્ડ બ્યૂટીફૂલ એન્કરે ખેંચ્યુ બધાનુ ધ્યાન, જાણો કોણ છે ને ક્યાં રહે છે અત્યારે...........
T20 World Cup 2022: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની શરૂઆત થઇ ચૂકી છે, આવતીકાલથી એટલે કે 22 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી સુપર 12 મેચો શરૂ થઇ રહી છે.

(પ્રતિકાત્મક તસવીર)
1/8

T20 World Cup 2022: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની શરૂઆત થઇ ચૂકી છે, આવતીકાલથી એટલે કે 22 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી સુપર 12 મેચો શરૂ થઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ગ્રાઉન્ડની બહાર પંજાબી મૂળની સ્પોર્ટ્સ એન્કર પોતાનો જલવો બિખેરી રહી છે, જાણો આ સુંદર એન્કર વિશે.....
2/8

આ સ્પોર્ટ્સ એન્કરનુ નામ નશપ્રીત સિંહ છે, ટી20 વર્લ્ડકપ 2022ની (T20 World Cup) આ સેક્સી એન્ડ બ્યૂટીફૂલ એન્કર નશપ્રીત સિંહ (Nashpreet Singh) ભલે ભારતીય મૂળની છે, પરંતુ તેનો જન્મ ભારતમાં નથી થયો.
3/8

નશપ્રીત સિંહ (Nashpreet Singh)ના જન્મ વર્ષ 1998માં આઇલેન્ડ નેશન ફિજી (Fiji) માં થયો હતો, પરંતુ તે ઓસ્ટ્રેલિયા (Australia) ના મેલબોર્ન (Melbourne) શહેરમાં મોટી થઇ છે અને ત્યાંની જ નાગરિક છે. જોકે, તેનો ગાઢ સંબંધ પંજાબ (Punjab) સાથે પણ છે.
4/8

નશપ્રીત સિંહે (Nashpreet Singh) યૂનિવર્સિટી ઓફ મેલબૉર્ન (University of Melbourne)માંથી ગ્રેજ્યૂએસન કર્યુ છે, તે હિન્દી (Hindi), ઇંગ્લિશ (English) ઉપરાંત પંજાબી (Punjabi) ભાષા બોલે છે.
5/8

નશપ્રીત સિંહે (Nashpreet Singh) વર્ષ 2014માં એક મૉડલ તરીકે પોતાની પ્રૉફેશનલ કેરિયરની શરૂઆત કરી હતી, આ ઉપરાંત તે શૉર્ટ ફિલ્મ 'સ્ટ્રિંગ્સ' (Strings)માં દેખાઇ ચૂકી છે.
6/8

નશપ્રીત સિંહને (Nashpreet Singh) પુસ્તકો વાંચવા અને ટ્રાવેલિંગનો શોખ છે, આઇપીએલ 2021 (IPL 2021) દરમિયાન તેનો દિલકશ અંદાજ ક્રિકેટ ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો.
7/8

નશપ્રીત સિંહે (Nashpreet Singh)
8/8

નશપ્રીત સિંહે (Nashpreet Singh)
Published at : 21 Oct 2022 03:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
