શોધખોળ કરો
Pant Accident: રુવાંડા ઉભા કરી દેનારી તસવીરો આવી સામે, ઋષભ પંતની કારનો અકસ્માત, માથા-પીઠ પર ઇજા.....
ઋષભ પંત (Rishabh Pant)ની કારનું ભીષણ અકસ્માતની તસવીરો સામે આવી છે. તેના માથે, પીઠ પર અને અન્ય બીજી ઘણીબધી જગ્યાએએ ગંભીર ઇજા પહોંચી છે.

ફાઇલ તસવીર
1/6

Rishabh Pant Accident: ભારતીય ક્રિકેટર (Indian Cricketer) ખેલાડી ઋષભ પંત (Rishabh Pant)ની કારનું ભીષણ અકસ્માતની તસવીરો સામે આવી છે.
2/6

તેના માથે, પીઠ પર અને અન્ય બીજી ઘણીબધી જગ્યાએએ ગંભીર ઇજા પહોંચી છે.
3/6

ભારતીય ક્રિકેટ ખેલાડી અને ધાકડક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની કારનો એક્સિડેન્ટ થઇ ગયો છે.
4/6

આ દૂર્ઘટના રુડકી સ્થિત નારસન બૉર્ડર પર હમ્મદપુર તળાવની નજીક વળાંક પર થયો છે.
5/6

વળી, એસપી (ગ્રામીણ) સ્વપન કિશોરે બતાવ્યુ કે, ઋષભ પંતની કાર હરિદ્વાર જિલ્લાના મંગલોર અને નરસનની વચ્ચે દૂર્ઘટનાગ્રસ્ત થઇ હતી.
6/6

જે પછી ઋષભ પંતને રુડકી સિવિલ હૉસ્પીટલમાં પ્રાથમિક ઉપચાર બાદ દેહરાદૂનની મેક્સ હૉસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.
Published at : 30 Dec 2022 12:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રાઇમ
અમદાવાદ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
