શોધખોળ કરો
આ છે IPLની મિસ્ટ્રી ગર્લ્સ, જેની સુંદરતા આગળ ભલભલી હિરોઈન પર ટૂંકી પડે, જુઓ તસવીરો

આઈપીએલ મિસ્ટ્રી ગર્લ
1/8

વર્ષ 2018માં દિપક ચહરની બહેનની તસવીરો ખુબ લાઈરલ થઈ હતી. માલતી ચહર ધોનની મોટી ફેન છે.
2/8

માલતી ચહરની તસવીરો પણ વાઈરલ થઈ હતી.
3/8

2019ની આઈપીએલ સિઝનમાં એક છોકરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, તે બેંગ્લોરને સપોર્ટ કરવા આવી હતી. તમની ઓળખ દીપિકા ઘોષ તરીકે થઈ હતી, તે કોરિયોગ્રાફર અને કંટેટ ક્રિએટર છે.
4/8

2020માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ વચ્ચેની મેચમાં એક યુવતીએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેનું નામ હતું રિયાના લાલવાણી.
5/8

રિયાના લાલવાણી પણ આઈપીએલ દરમિયાન ચર્ચામાં આવી હતી
6/8

આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હંમેશા સપોર્ટ કરવા એક મિસ્ટ્રી ગર્લ મેદાનમાં જોવા મળે છે. હકિકતમાં આ મિસ્ટ્રી ગર્લ કોઈ બીજુ નહીં પરંતુ કાવ્યા મારન છે. તે આ ટીમની ઓનર પણ છે. તેમના પિતાનું નામ કલાનીધિ મારન છે.
7/8

કાવ્યા મારનની સંદરતાએ સૌનું ધ્યાન ખેેંચ્યુ હતું
8/8

આઈપીએલ 2019માં પણ એક મિસ્ટ્રી ગર્લની તસવીર કેમેરામાં કેદ થઈ હતી. તેમની ઓળખ અદિતી હુન્ડિયા તરીકે થઈ હતી. અદિતી 2017માં ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનાલિસ્ટ રહી ચૂકી છે.
Published at : 24 Mar 2022 07:01 PM (IST)
આગળ જુઓ
Advertisement