શોધખોળ કરો
Photos: મુંબઇ સામેની મેચમાં સ્ટેડિયમમાં દેખાઇ હૈદરાબાદની નવી મિસ્ટ્રી ગર્લ, એક્સપ્રેશનના દિવાના થયા ફેન્સ

Mystery_Girl__HYD_02
1/6

ચેન્નાઇઃ મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની વચ્ચે શનિવારે રમાયેલી IPL મેચમાં SRHની એક નવી મિસ્ટ્રી ગર્લના એક્સપ્રેશન કેમેરામાં કેદ થઇ ગયા છે.
2/6

મેચ દરમિયાન આ મિસ્ટ્રી ગર્લના કેટલાય એક્સપ્રેશન જોવા મળ્યા, જે સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યાં છે.
3/6

મિસ્ટ્રી ગર્લના એક્સપ્રેશન વાયરલ..... સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમના ઓપનર ડેવિડ વોર્નર (David Warner) અને જૉની બેયરસ્ટો (Jonny Bairstow) જ્યારે તાબડતોડ બેટિંગ કરી રહ્યાં હતા, તો આ હૈદરાબાદની નવી મિસ્ટ્રી ગર્લના ચહેરા પર મુસ્કાન હતી, પરંતુ જેવી વિકેટ પડવાની શરૂ થઇ ગઇ તો આ મિસ્ટ્રી ગર્લનો ચહેરો મુરઝાઇ ગયો હતો.
4/6

આમાં પહેલા સનરાઇઝર્સની સીઇઓ કાવ્યા મારને અલગ અલગ એક્સપ્રેશન્સ કેમેરામાં કેદ થયા હતા. આરસીબી વિરુદ્ધ મેચમાં તે રાશિદ ખાને વિકેટ લીધી ત્યારે તાળીઓ પાડતી દેખાઇ હતી, તો વળી જેસન હૉલ્ડરના આઉટ થયા બાદ નિરાશ દેખાઇ હતી.
5/6

નવી મિસ્ટ્રી ગર્લે મચાવી સનસની..... આ નવી મિસ્ટ્રી ગર્લ SRHની ટીમનો સપોર્ટ કરતી દેખાઇ હતી. સોશ્યલ મીડિયા પર સનસની મચાવનારી આ નવી મિસ્ટ્રી ગર્લ વિશે જાણવા કેટલાય લોકો ઉત્સુક છે.
6/6

હૈદરાબાની સતત ત્રીજી હાર..... મુંબઇ ઇન્ડિયન્સે પોતાની બૉલિંગ શાનદાર રહી, બૉલિંગના દમ પર સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રનોથી હાર આપી દીધી હતી. મુંબઇની આ બીજી જીત છે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની આ સતત ત્રીજી હાર નોંધાઇ છે.
Published at : 18 Apr 2021 10:30 AM (IST)
આગળ જુઓ
Advertisement