શોધખોળ કરો

અમદાવાદ: પત્નીએ પીછો કરીને પતિ અને પ્રેમિકાને રંગેહાથ ઝડપી પાડ્યા પછી પત્નીએ જાહેરમાં શું કર્યું? જાણો વિગત

1/7
અમદાવાદ: અમદાવાદના સીટીએમમાં પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ જ પાઠ ભણાવ્યો હતો. પત્નીએ પતિ અને તેની પ્રેમિકાને રંગે હાથ ઝડપી પાડ્યા હતાં અને પ્રેમિકાને રોડ વચ્ચે ધોઈ નાખી હતી. જોકે પત્નીનો ગુસ્સો જોઈ પતિ ડરીને ભાગી ગયો હતો. પત્નીએ પતિની પ્રેમિકાની ધોલાઈ કરી ત્યારે લોકોના ટોળાં ભેગા થયા હતાં.

2/7
‘પતિ પત્ની ઔર વો’ વચ્ચેનો ઝઘડો જાહેર રસ્તા પર ચાલી રહ્યો હોઇ તેના વીડિયો વાયરલ થયો હતો. જ્યારે ભાગી ગયેલા પતિને પાછા આવવા માટે અનેક વાર પત્નીએ ફોન કરવા છતાં તે આવ્યો નહોતો.

3/7
પત્ની અને પ્રેમિકા જ્યારે ઝઘડી રહ્યા હતા. ત્યારે પ્રેમિકાના માતા-પિતા ઘટનાસ્થળે આવી ગયા હતા. પત્નીએ પ્રેમિકાના પતિ સાથેની અંગત પળોના ફોટો તેના માતા પિતાને બતાવ્યા હતા. ફોટા જોઈ પ્રેમિકાના માતા-પિતાએ યુવાનની પત્ની સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું અને કહ્યું હતું કે, તારો પતિ મારી દીકરી સાથે આવા સંબંધ કેવી રીતે રાખી શકે.

4/7
પ્રેમિકાને મળવા પતિ જેવો બાઈક લઈને ઘરેથી નીકળ્યો એવી તરત જ પત્નીએ તેનો પીછો કરવાની શરૂઆત કરી દીધી હતી અને તેને પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તે દરમિયાન પતિ ત્યાંથી ભાગી ગયો હતો. જોકે પત્નીએ પ્રેમિકાનેએ ધોઈ નાખી હતી. જેને જોવા લોકોના ટોળાં વળ્યાં હતાં.

5/7
તે દિવસથી પત્નીએ પતિને રંગે હાથ ઝડપી પાડવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે શનિવારે તે બહાર જવાનું બહાનું કાઢી નીકળી અને ફ્લેટની છત પર સંતાઈને પતિ બહાર નીકળે તેની રાહ જોઈ રહી હતી. બીજી તરફ પ્રેમિકા પ્રેમીની રાહ જોઈ સીટીએમ બ્રિજ નીચે ઉભી રહી હતી.

6/7
અવાર-નવાર પ્રેમી અને પ્રેમિકા એકબીજાને મળતા હતા ત્યાર બાદ બન્નેએ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતાં. બન્નેએ સાથે વિતાવેલી અંગત પળોના ફોટો તથા વીડિયો પણ પોતાના મોબાઈલમાં ઉતાર્યાં હતા. યુવાનના ફોનમાં રહેલા ફોટો અને વીડિયો પત્નીએ જોઈ ગઈ હતી. તેણે પોતાના હાથ લાગેલા વીડિયો અને ફોટો અંગે પતિને કંઈ જણાવ્યું નહીં અને પતિને પ્રેમથી લગ્નેત્તર સંબંધનો અંત કરવા સમજાવ્યો હતો. જોકે તેણે આવું કંઈ નથી કહીને વાત સ્વીકારવાનો જ ઈન્કાર કરી દીધો હતો.

7/7
અમદાવાદના સીટીએમના એક ફ્લેટમાં રહેતા 30 વર્ષીય યુવતીના લગ્ન એક યુવાન સાથે થયા હતા. યુવાન તેના જ ફ્લેટમાં આવેલા અન્ય બ્લોકમાં રહેતી 21 વર્ષીય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર પ્રેમી અને પ્રેમિકા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના

IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ

Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Deesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોતGandhinagar Protest News : વ્યાયામ શિક્ષકોનું આંદોલન ઉગ્ર | પોલીસે કરી પ્રદર્શનકારીઓની ટિંગાટોળીDeesa cracker factory fire : બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  

'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક

ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર

Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 

Embed widget