શોધખોળ કરો

WT20 WC: આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિ ફાઇનલમાં ટક્કર, આવી હોઇ શકે છે બન્નેની સંભવિત પ્લેઇંગ XI

ટીમ ઇન્ડિયા સતત ત્રીજીવાર ટી20 વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં પહોંચી છે. આ મેચ ભારતનો ઇરાદો ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરવાનો હશે,

INDW vs AUSW 1st Semifinals Probable Playing XI: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલી માહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજથી નૉકઆઉટ મેચો શરૂ થઇ રહી છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે. આજે સાંજે 6.30 વાગ્યાથી આ મેચની શરૂઆત થશે. બન્ને ટીમો આજે કેપટાઉનના ગ્રાઉન્ડ પર આમને સામને 

ખાસ વાત છે કે ટીમ ઇન્ડિયા સતત ત્રીજીવાર ટી20 વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં પહોંચી છે. આ મેચ ભારતનો ઇરાદો ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરવાનો હશે, જોકે, બન્ને ટીમો વચ્ચે આજે જોરદાર ટક્કર જોવા મળી શકે છે, કેમ કે ભારતીય ટીમ પણ આ વખતે જોરદાર ફૉર્મમાં છે અને ઓસ્ટ્રેલિયા ટીમ અજય રહીને આ ટૂર્નામેન્ટમાં અહીં સુધી પહોંચી છે. જાણો આજે બન્ને ટીમોની કેવી હશે સંભવિત પ્લેઇંગ ઇલેવન.....

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ XI  -

ભારતીય મહિલા ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્ઝ, હરમનીપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શિખા પાન્ડે, રાધા યાદવ, રાજેશ્વર ગાયકવાડ, રેણુકા સિંહ.

ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
એલિશા હીલી (વિકેટકીપર), બેથ મૂની, મેગ લેનિંગ (કેપ્ટન), એલિસ પરી, એશલે ગાર્ડનર, તાહલિયા મેક્ગ્રા, ગ્રેસ હેરિસ, જૉર્જિયા વેયરહમ, અલાના કિંગ, મેગન શટ, ડાર્સી બ્રાઉન.

ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે મેચ લાઇવ ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલ મેચ આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીએ રમાશે. બન્ને વચ્ચેની આ સેમિ ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. વળી, આ ટૂર્નામેન્ટની તમામ મેચોનું તમે લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar એપ પરથી પણ જોઇ શકો છો, આ માટે તમારે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક ખરીદવુ પડશે, જો તમે ફ્રીમાં મેચ જોવા માંગો છો, તો તમે ડીડી સ્પૉર્ટ્સ પર જઇ શકો છો, અહીં મેચનું ફ્રી લાઇવ બ્રૉડકાસ્ટિંગ થઇ રહ્યુ છે. 

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તી શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલી સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget