Diwali 2022: ભારતીયો ઉપરાંત આ વિદેશી ખેલાડીઓએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જુઓ ટ્વીટ્સ......
દિવાળીની શુભેચ્છાઓ ભારતીય ક્રિકેટરોની સાથે સાથે વિદેશી ક્રિકેટરોએ પણ આપી હતી. આમાં ઓસ્ટ્રેલિયન, અફઘાનિસ્તાની અને પાકિસ્તાની ક્રિકેટરો પણ સામેલ હતા.
Diwali 2022: દિવાળીનો તહેવાર આ વખતે પણ ભારતમાં પુરજોશમાં મનાવવામાં આવ્યો. રોશનીનો આ તહેવાર સામાન્ય માણસોથી લઇને નેતાઓ, અભિનેતાઓ અને ક્રિકેટરોએ પણ શાનદાર રીતે મનાવ્યો. ભારતીય ટીમ અત્યારે ટી20 વર્લ્ડકપ રમી રહી છે, ભારતે દિવાળીના એક દિવસ પહેલા પાકિસ્તાન સામે જીત સાથે જ ભારતીયોને દિવાળીને મોટી ગિફ્ટ આપી દીધી હતી. દિવાળીની શુભેચ્છાઓ ભારતીય ક્રિકેટરોની સાથે સાથે વિદેશી ક્રિકેટરોએ પણ આપી હતી. આમાં ઓસ્ટ્રેલિયન, અફઘાનિસ્તાની અને પાકિસ્તાની ક્રિકેટરો પણ સામેલ હતા.
ભારતી ખેલાડીઓમાં કિંગ કોહલી અને સચીન તેંદુલકર સહિત કેટલાક ખેલાડીઓએ દિવાળીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે. આમાં વિરાટ કોહલીએ ટ્વીટ કરતાં લખ્યું- તમને બધાને દિવાળીની શુભેચ્છાઓ, રોશનીનો તહેવાર તમારા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.
A very Happy Diwali to you all. May the festival of lights bring you peace, joy and prosperity. ✨🪔
— Virat Kohli (@imVkohli) October 24, 2022
આ ઉપરાંત દિગ્ગજ બેટ્સમેને માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરે ટ્વીટ કરીને લખ્યું- તમામને દિવાળીને શુભેચ્છાઓ, રોશની અને પ્રેમનો આ પર્વ આપણા બધાના જીવમાં ખુશીયો લાંવે.
Wishing everyone a very Happy Diwali. May this festival of lights and love bring joy in all our lives!#HappyDiwali pic.twitter.com/WzREHWukg4
— Sachin Tendulkar (@sachin_rt) October 24, 2022
ખાસ વાત છે કે, ભારતીય ખેલાડીઓ ઉપરાંત વિદેશી ખેલાડીઓએ પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. જુઓ ટ્વીટ્સ......
View this post on Instagram
May this Diwali bring light, love and prosperity to you and your family. ❤️🎇
— Rashid Khan (@rashidkhan_19) October 24, 2022
Wishing everyone a very Happy and prosperous Diwali 🪔 🙏🎆#HappyDiwali #Diwali2022
I extend my heartiest #Diwali greetings to you all.
— Danish Kaneria (@DanishKaneria61) October 24, 2022
May this auspicious festival bring in happiness, prosperity and good health for everyone. pic.twitter.com/pZ1ihZ8Md7
جڳ جڳ جوت جلي. عالم انسانيت کي ڏياري جون شب ڪامنائون ❤️🕯️ pic.twitter.com/dW0YVFzn2u
— Shahnawaz Dahani (@ShahnawazDahani) October 24, 2022