શોધખોળ કરો

T20 World Cup 2022: આ ધાકડ ખેલાડીએ પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ, જલદી થશે ઓસ્ટ્રેલિયા રવાના

Mohammed Shami Fitness Test: ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે.

Mohammed Shami Fitness Test: ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. મોહમ્મદ શમીની ફિટનેસ ટેસ્ટ મંગળવારે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લેવામાં આવ્યો હતો. જોકે, મોહમ્મદ શમી ફિટનેસ ટેસ્ટમાં ક્લિયર થઈ ગયો છે. હવે મોહમ્મદ શમી આગામી ટી20 વર્લ્ડ કપ 2022માં જસપ્રીત બુમરાહના સ્થાને પ્રબળ દાવેદાર હશે.

મોહમ્મદ શમીએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો 

બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ મોહમ્મદ શમી હવે ઓસ્ટ્રેલિયા જશે. એવું માનવામાં આવે છે કે મોહમ્મદ શમીની સાથે શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને મોહમ્મદ સિરાજ આગામી થોડા દિવસોમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. મહત્વપૂર્ણ છે કે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આગામી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમીના ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા બાદ એવું માનવામાં આવે છે કે તે જસપ્રીત બુમરાહના સ્થાને લેવાનો પ્રબળ દાવેદાર છે.

ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે

મહત્વપૂર્ણ છે કે ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. તો બીજી તરફ, T20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. જોકે, ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી કરશે. જ્યારે 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે વોર્મ-અપ મેચ રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ તેની બીજી પ્રેક્ટિસ મેચ 19 ઓગસ્ટે રમશે. સોમવારે આ પ્રવાસની પ્રથમ વોર્મ-અપ મેચમાં ભારતીય ટીમે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમે આફ્રિકા સામેની સિરીઝ જીતી

ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીમાં રમાયેલી વનડે સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. આ મેચની જીત સાથે જ શિખર ધવનની કેપ્ટનશિપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને વનડે સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું અને સમગ્ર ટીમ માત્ર 99 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી અને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget