![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL 2023: નવીન-ઉલ-હકની અગાઉ પણ આ સીનિયરો સાથે થઇ ચૂકી છે બબાલ, મેદાન પર લડાઇનો વીડિયો આવ્યો સામે
ખાસ વાત છે કે, આ ઘટના બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો અફઘાન ખેલાડી નવીન ઉલ હક સૌથી વધુ ચર્ચામાં આવ્યો હતો. નવીન ઉલ હકે વિરાટ સાથે તૂ તૂ મે મે કરી હતી.
![IPL 2023: નવીન-ઉલ-હકની અગાઉ પણ આ સીનિયરો સાથે થઇ ચૂકી છે બબાલ, મેદાન પર લડાઇનો વીડિયો આવ્યો સામે IPL 2023: shahid afridi old tweet goes viral after naveen ul haq and virat kohli fight IPL 2023: નવીન-ઉલ-હકની અગાઉ પણ આ સીનિયરો સાથે થઇ ચૂકી છે બબાલ, મેદાન પર લડાઇનો વીડિયો આવ્યો સામે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/03/99dc2c6735a4443d7310521a360b6d35168310480800777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indian Premier League 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની અત્યારે 16મી સિઝન ચાલી રહી છે, બે દિવસ પહેલા લખનઉના ઇકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ભારે ગરમાગરમી જોવા મળી અને મેદાન પર જ લડાઇનો માહોલ ઉભો થઇ ગયો હતો. એકબાજુ વિરાટ કોહલી અને નવીન ઉલ વચ્ચે મેચ દરમિયાન ઘર્ષણ થયુ તો મેચ બાદ ગૌતમ ગંભીર અને કોહલી જોરશોરથી બોલાચાલી થઇ હતી. આ ઘટનાના વીડિયોએ હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
ખાસ વાત છે કે, આ ઘટના બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો અફઘાન ખેલાડી નવીન ઉલ હક સૌથી વધુ ચર્ચામાં આવ્યો હતો. નવીન ઉલ હકે વિરાટ સાથે તૂ તૂ મે મે કરી હતી. હવે સોશ્યલ મીડિયા પર આ મામલે પૂર્વ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદીનું પણ સામેલ થઇ ગયુ છે, એટલે કે સોશ્યલ મીડિયા પર શાહિદી આફ્રિદીનો એક વીડિયો ટ્રેન્ડિંગ ટૂલમાં ચાલી રહ્યો છે.
આ પહેલા વર્ષ 2020માં લંકા પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન અફઘાનિસ્તાનના ક્રિકેટર નવીન-ઉલ-હકનો પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિર સાથે ઝઘડો થયો હતો, મેચ પુરી થયા બાદ આ ઝઘડાને લઇને નવીન ઉલ હક શાહિદ આફ્રિદી સાથે પણ ઝઘડી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ટ્વીટર પર શેર કર્યો હતો, તેને લખ્યુ હતુ,- હું યુવા ખેલાડીઓને સલાહ આપવા માંગુ છું કે તમે રમત રમો પરંતુ કોઈની સાથે અપશબ્દોનો પ્રયોગ ના કરો, અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમમાં મારા ઘણાબધા મિત્રો પણ છે અને તેમની સાથે મારા સારા સંબંધો છે. તમારે તમારા સાથી ખેલાડીઓની સાથે તમારે તમારા વિરોધી ખેલાડીઓને પણ સન્માન આપવું જોઈએ.
Smiles from Afridi - and then a scowl! 😁😠
— Sky Sports Cricket (@SkyCricket) November 30, 2020
What a character! 🤣
Tempers flaring a little after Afridi's Galle Gladiators beaten by Kandy Tuskers in #LPL2020
Tuskers' Naveen-ul-Haq had shared words with Mohammad Amir - and Afridi wasn't amused! #KTvGG pic.twitter.com/h9u2l6OvQC
નવીન ઉલ હકે પણ કર્યુ હતુ આફ્રિદીના ટ્વીટ પર રિસ્પૉન્સ -
શાહિદ આફ્રિદીના આ ટ્વીટ બાદ નવીન ઉલ હકે પણ તે સમયે જવાબ આપવામાં વિલંબ ન હતો કર્યો, નવીને ટ્વીટ કરીને જવાબમાં લખ્યું કે - હું હંમેશા સલાહ લેવા અને સન્માન આપવા તૈયાર છું. ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે પરંતુ જ્યારે કોઈ કહે છે કે તમે અમારા પગ પર છો અને ત્યાં જ રહેશો, ત્યારે તે માત્ર મારા વિશે જ નહીં, મારા જેવા લોકો વિશે પણ વાત કરી રહ્યાં છે.
Imagine the restraint shown by #ViratKohli , A player years junior to him grabs his hand, almost arm twists him and throws his hand in the air in the most disgusting way possible, Naveen Ul Haq was lucky that he didn't get slapped yesterday. pic.twitter.com/JpERGpYV7H
— Roshan Rai (@RoshanKrRaii) May 2, 2023
Self-respect is more important for me, Kohli showed me the shoe , I showed him his level. You get what you deserve that's how it should be and that's how it goes.
— Mufaddal Vohra (@Mufaddala_vohra) May 2, 2023
- Naveen ul haq ❤ pic.twitter.com/qpUpAi4AXg
Naveen Ul Haq ?? what do you think about yourself blud😭 Kohli , perera and afridi 😭 are playing cricket when you were in afganistan selling kabli roti😭pic.twitter.com/0tVGgoUIbQ
— Kohlified. (@123perthclassic) May 2, 2023
Naveen Ul Haq in
— 𝙍𝘿𝙆 #LEO (@Goatcheeku_18) May 2, 2023
- BBL
- SLPL
- PSL
- IPL
This guy is fighting with someone in every franchise league 😭😭 pic.twitter.com/gpbXEPVjcA
Why is Kohli sledging Naveen ul Haq? Kohli didn't expect Naveen ul haq to respond like that. Looks like Kohli got scaredpic.twitter.com/uarkpacxRJ
— mvrkguy (@mvrkguy) May 1, 2023
Virat thought he can bully Naveen-ul-haq but my boy replied him in his own way, well shut naveen. #LSGvsRCB #RCBvLSG pic.twitter.com/gCy2WofXsi
— Taif Rahman (@taif_twts) May 1, 2023
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)