શોધખોળ કરો

GT vs RCB: આજે ગુજરાત અને બેંગલુરુ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઇંગ 11, પિચ રિપોર્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ

IPL 2024: ગુજરાતે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે, જેમાં તેણે 4માં જીત અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે.

GT vs RCB: IPL 2024માં રવિવારે ડબલ હેડર આજે (28 એપ્રિલ) જોવા મળશે. પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે, જે સિઝનની 45મી મેચ હશે. બંને વચ્ચેની આ ટક્કર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. આ મેચ દ્વારા, બેંગલુરુ સિઝનમાં તેની ત્રીજી અને સતત બીજી જીત નોંધાવવા માંગે છે. બીજી તરફ હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી ગુજરાતની ટીમ પોતાની પાંચમી જીત મેળવીને ટોપ-4માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.

ગુજરાતે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે, જેમાં તેણે 4માં જીત અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. જ્યારે RCBએ અત્યાર સુધી 9 માંથી 2 જીત્યા છે, જે પછી તે ટેબલમાં સૌથી નીચે એટલે કે 10મા સ્થાને છે. આવી સ્થિતિમાં બંને વચ્ચેનો મુકાબલો ઘણો રસપ્રદ બની શકે છે ચાલો જાણીએ કે આ મેચ માટે બંને ટીમ કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે. આ સિવાય અમે તમને બંને વચ્ચે પીચ રિપોર્ટ, હેડ ટુ હેડ અને લાઇવ સ્ટ્રીમિંગ વિશે જણાવીશું.

પિચ રિપોર્ટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ અત્યાર સુધી બોલરો માટે મદદરૂપ સાબિત થઈ છે. જ્યારે બાકીના મેદાનો પર, 200 થી વધુ સ્કોર કર્યા પછી પીછો કરવામાં આવે છે. અહીં કુલ 180-190ની વચ્ચે વિરોધી ટીમ દબાણમાં આવી શકે છે. પ્રથમ બેટિંગ અહીંની ટીમો માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે.

આમને સામને

IPLમાં અત્યાર સુધીમાં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે કુલ 3 મેચ રમાઈ છે. આ મેચોમાં ગુજરાત બે વખત જીત્યું છે, જ્યારે બેંગલુરુ માત્ર એક જ વખત જીતવામાં સફળ રહ્યું છે. આવી સ્થિતિમાં આજે બેંગલુરુ આ રેકોર્ડને 2-2થી બરાબર કરવા માંગશે અને ગુજરાત લીડ જાળવી રાખવા માંગશે.

લાઇવ ટેલિકાસ્ટ

બેંગલુરુ અને ગુજરાત વચ્ચે રમાનારી મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય મેચનું 'ફ્રી' લાઈવ સ્ટ્રીમિંગ JioCinema પર થશે.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, આર સાઈ કિશોર, નૂર અહેમદ, મોહિત શર્મા, સંદીપ વૉરિયર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત ઇલેવન પ્લેઇંગ

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન,  દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana: નંદાસણમાં ખાનગી ફેક્ટરીમાં ઝડપાયું ખેડૂતોનું સબસીડી વાળું ખાતરBanaskantha: ધાનેરા સહિતના તાલુકાઓમાં મેડિકલમાં નાર્કોટિક્સ વિભાગના દરોડા, ઝડપાયો માદક પદાર્થનો જથ્થોAnand: પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા ફાટી નીકળ્યો રોગચાળો,17 વર્ષીય સગીરાનું મોતAmreli: પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, લગ્નના એક દિવસ પહેલા જ યુવકની હત્યા; કારણ જાણી ચોંકી જશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
lifestyle:  હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
lifestyle: હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Embed widget