શોધખોળ કરો

Hockey WC 2023: વેલ્સ સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, અહીં જુઓ લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ સહિત ફુલ ડિટેલ્સ

હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તેની આગામી મેચ વેલ્સ સામે રમશે. ભારત અને વેલ્સ વચ્ચે આ મેચ 19 જાન્યુઆરીએ રમાશે. આ સાથે જ ભારતીય ટીમની આ ત્રીજી મેચ હશે.

India vs Wales Live Broadcast & Streaming: હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તેની આગામી મેચ વેલ્સ સામે રમશે. ભારત અને વેલ્સ વચ્ચે આ મેચ 19 જાન્યુઆરીએ રમાશે. આ સાથે જ ભારતીય ટીમની આ ત્રીજી મેચ હશે. આ પહેલા ટીમ ઈન્ડિયા સ્પેન અને ઈંગ્લેન્ડ સામે રમી ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ સ્પેનને હરાવ્યું હતું, જ્યારે ઈંગ્લેન્ડ સામેની મેચ ડ્રો રહી હતી. , હવે તે વેલ્સ સામે તેના પૂલની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. ભારતીય ટીમ ક્રોસ ઓવર મેચ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે, તેથી ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહીને સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે વેલ્સ સામેની મેચ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

અહીં લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જુઓ

ભારત અને વેલ્સ વચ્ચે આ મેચ 19 જાન્યુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. જ્યારે મેચ ભુવનેશ્વરમાં રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ Star Sports First, Star Sports Select 2 SD અને Star Sports Select 2 HD પર કરવામાં આવશે. આ સિવાય ચાહકો Disney + Hotstar એપ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.

ભારતના ગ્રુપમાં ઈંગ્લેન્ડ ટોપ પર છે

જો ભારતે સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે વેલ્સ સામે મોટી જીત નોંધાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો જીત નાની હશે તો તેણે ઈંગ્લેન્ડ અને સ્પેન વચ્ચેની મેચ ડ્રો થવાની આશા રાખવી પડશે. જો ભારતીય ટીમ વેલ્સ સામે હારી જશે તો તે ટોચ પર આવી શકશે નહીં અને ક્રોસ ઓવર મેચ હેઠળ ક્વાર્ટર ફાઇનલમાં જવું પડશે. આ સાથે જ પૂલ-ડીમાં ઈંગ્લેન્ડ 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે ભારતીય ટીમ પણ 4 પોઈન્ટ સાથે છે પરંતુ ઓછા ગોલ તફાવતને કારણે તે બીજા સ્થાન પર છે. હવે આ પૂલમાં છેલ્લી બે મેચ બાકી છે. જો કે ભારત અને વેલ્સ વચ્ચેની મેચ ઘણી મહત્વની માનવામાં આવે છે.  

પ્રથમ વનડેમાં રોહિત શર્માના આ ખાસ રેકોર્ડની બરાબરી કરી શકે છે કોહલી

વિરાટ કોહલીએ શ્રીલંકા સામે રમાયેલી ODI સિરીઝની છેલ્લી મેચમાં 166* રનની ઇનિંગ રમી હતી. તેણે ભારતમાં રમતી વખતે 10મી વખત 150 રનનો આંકડો પાર કર્યો હતો. આ સ્કોર સાથે તેણે પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો. વીરુએ પોતાની કારકિર્દીમાં ભારતમાં રમતા 9 વખત 150નો આંકડો પાર કર્યો હતો.

કિંગ કોહલીની નજર રોહિત શર્માના રેકોર્ડ પર રહેશે. રોહિત શર્માએ ભારતમાં કુલ 11 વખત 150 રનનો આંકડો પાર કર્યો છે. હવે વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 150 રન બનાવીને રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી શકે છે. બીજી તરફ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતમાં રમતી વખતે કુલ 12 વખત 150નો આંકડો પાર કર્યો છે. આ મામલે તે નંબર વન પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget