શોધખોળ કરો
Advertisement
દુબઈની યુવતીએ પાકિસ્તાનના કયા ખેલાડી પર લગાવ્યા ગંભીર આરોપો? જાણો
તસવીર વાયરલ થયા બાદ શાદાબને અશરીનાથી કહ્યું હતું કે, તે તેના સંબંધ અંગે કોઈને કંઇ ન કહે અને તે બંન્ને વચ્ચે જે કંઇ ચાલી રહ્યું છે તેને પબ્લિક ન કરો.
દુબઈ: પાકિસ્તાનનો વધુ એક ક્રિકેટર વિવાદમાં જોવા મળ્યો છે. પાકિસ્તાનના સ્પિન બોલર શાદાબ ખાન પર એક મહિલાએ પોતાને બ્લેક કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
દુબઈની રહેનારી અશરીના સાફિયા નામની મહિલાએ પાકિસ્તાન સ્પિનર શાદાબ ખાન પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ બ્લેકમેલના આરોપને લઈને તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે. અશરીના જણાવ્યા મુજબ, તે બાદ શાદાબ તેને બ્લેકમેલ કરવા લાગ્યો હતો જ્યારે એક પાકિસ્તાની પત્રકારે બન્નેની તસવીર ક્લિક કરીને વાયરલ કરી દીધી છે.
તસવીર વાયરલ થયા બાદ શાદાબને અશરીનાથી કહ્યું હતું કે, તે તેના સંબંધ અંગે કોઈને કંઇ ન કહે અને તે બંન્ને વચ્ચે જે કંઇ ચાલી રહ્યું છે તેને પબ્લિક ન કરો.
અશરીનાનો દાવો છે કે, તે બાદથી શાદાબે તેને ધમકી આપવાની શરૂ કરી દીધી છે કે, તે તેની પ્રાઈવેટ તસવીરો સોશિયલ મીડિયા પર લીક કરી દેશે. જેથી જો કોઈ પણ તેને આ અંગે પૂછે તો તે કહે કે તે તેની બસ એક ફેન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement