શોધખોળ કરો
વિરાટ કોહલીએ પોતાની બે તસવીર શેર કરી યુવાઓને આપ્યો ‘સક્સેસ મંત્ર’
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16075645/1-virat-kohli-inspires-young-fans-for-workout-and-sports-with-his-before-and-after-throwb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![29 વર્ષના વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડની યજમાનીમાં આયોજિત 5 મેચોની સીરીઝમાં 1-4થી હારમનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારતે વિન્ડીઝને પોતાની યજમાનીમાં હરાવી. હવે ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝ સામે 5 વનડે અને 3 ટી20 મેચોની સીરીઝ પણ રમશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16075703/1-cricket-3-losses-virat-kohli-has-to-bear-for-not-featuring-in-asia-cup-2018.jpg?impolicy=abp_cdn&imwidth=720)
29 વર્ષના વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડની યજમાનીમાં આયોજિત 5 મેચોની સીરીઝમાં 1-4થી હારમનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારતે વિન્ડીઝને પોતાની યજમાનીમાં હરાવી. હવે ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝ સામે 5 વનડે અને 3 ટી20 મેચોની સીરીઝ પણ રમશે.
2/3
![વિરાટ કોહલીએ તસવીર શેર કરવાની સાથે લખ્યું છે કે, ‘ફોકસ અને મહેનતના દમ પર કંઈપણ શક્ય છે. તમે કામ કરતા રહો, પોતાના પર વિશ્વાસ રાખો. તમારા બધાનો દિવસ શુભ રહે.’ વિરાટના આ મેસેજથી સાથે પોતાની હાલની અને એક જૂની તસવીર પણ શેર કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16075649/2-virat-kohli-inspires-young-fans-for-workout-and-sports-with-his-before-and-after-throwback-photos.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટ કોહલીએ તસવીર શેર કરવાની સાથે લખ્યું છે કે, ‘ફોકસ અને મહેનતના દમ પર કંઈપણ શક્ય છે. તમે કામ કરતા રહો, પોતાના પર વિશ્વાસ રાખો. તમારા બધાનો દિવસ શુભ રહે.’ વિરાટના આ મેસેજથી સાથે પોતાની હાલની અને એક જૂની તસવીર પણ શેર કરી છે.
3/3
![નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલ વિશ્વના દિગ્ગજ અને ફિટ ક્રિકેટરોમાંથી એક છે. ભારતીય ક્રિકેટ ટીમમાં રહેતા પોતાની મહેનત અને દમ પર ફિટનેસને એક નવા સ્તર સુધી લઈ જનાર વિરાટ કોહલીએ અન્ય ખેલાડીઓને પણ પ્રેરિત કર્યા છે. વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમે 2-0થી જીત અપાવ્યા બાદ વિરાટે પોતાની એક જૂની અને એક લેટેસ્ટ તસવીર શેર કરીને યુવાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16075645/1-virat-kohli-inspires-young-fans-for-workout-and-sports-with-his-before-and-after-throwb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલ વિશ્વના દિગ્ગજ અને ફિટ ક્રિકેટરોમાંથી એક છે. ભારતીય ક્રિકેટ ટીમમાં રહેતા પોતાની મહેનત અને દમ પર ફિટનેસને એક નવા સ્તર સુધી લઈ જનાર વિરાટ કોહલીએ અન્ય ખેલાડીઓને પણ પ્રેરિત કર્યા છે. વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમે 2-0થી જીત અપાવ્યા બાદ વિરાટે પોતાની એક જૂની અને એક લેટેસ્ટ તસવીર શેર કરીને યુવાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
Published at : 16 Oct 2018 07:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)