શોધખોળ કરો

Paytm, Bhim અને Google Pay નથી સુરક્ષિત, જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી

નાના નાના ગામમાં લોકો આ પ્રકારની ઘટનાઓના શિકાર વધારે થઈ રહ્યા છે. આવા કિસ્સામાં બેન્ક પણ ગ્રાહકોની મદદ કરી શકતી નથી.

નવી દિલ્હીઃ ક્રિડેટ અને ડેબિટ કાર્ડનો નંબર અને કાર્ડ વેરિફિકેશન વેલ્યૂ (સીવીવી) અને વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) પૂછીને છેતરપિંડી કરનારાઓના નિશાને હવે ગૂગલ પે અને પેટીએમ એપ પણ આવી ગયા છે. યૂપીના જુદા જુદા જિલ્લામાં સાઈબર સેલમાં વિતેલા પાંચ મહિનામાં આવી 12 પ્રકારની ફરિયાદ મળી છે. આ ફરિયાદ અનુસાર ફ્રોડ કરનારાઓ લાખો રૂપિયા સાફ કરી ગયા છે. Paytm, Bhim અને Google Pay નથી સુરક્ષિત, જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી સાઈબર ક્રાઈમના અધિકારીઓના જણાવ્યાનુસાર છેતરપિંડી કરનાર વ્યક્તિ સૌથી પહેલા યૂઝરના મોબાઈલમાં તેની એપ ડાઉનલોડ કરાવે છે. આ એપના માધ્યમથી તેના અકાઉન્ટને ફોન સાથે લિંક કરી દે છે અને સ્ટેપ બાય સ્ટેપ પેમેંટની પ્રોસેસ કરી લે છે. આ કામ એટલું ચાલાકીથી થાય છે કે UPI આઈડીને પેકેજ કૂપન તરીકે દર્શાવી ઠગ લોકો યૂઝર્સના ફોનમાં સેવ કરાવે છે અને ત્યારબાદ પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે. યૂઝર તેના પર વિશ્વાસ કરી પૈસા ટ્રાંસફર કરી પણ દેતા હોય છે. અધિકારીઓના જણાવ્યાનુસાર નાના નાના ગામમાં લોકો આ પ્રકારની ઘટનાઓના શિકાર વધારે થઈ રહ્યા છે. આવા કિસ્સામાં બેન્ક પણ ગ્રાહકોની મદદ કરી શકતી નથી. હાલ તો યુપી પોલીસએ તપાસના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ રીતે છેતરપિંડી કરી એક ગ્રુપએ લખનઉની એક મહિલા પ્રોફેસરના 1 કરોડ રૂપિયા ખાતામાંથી ગાયબ કરી દીધા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 

હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ

"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ

Embed widget