શોધખોળ કરો

Tech Deal: ગૂગલ અને ફેસબુકે કરી ભાગીદારી, બનાવશે 12 હજાર કિલોમીટરનો લાંબો Subsea કેબલ

આ ભાગીદારીનો ઉદેશ્ય પ્રશાંત ક્ષેત્રમાં કનેક્ટિવિટીનો વિસ્તાર કરવાનો છે. આ Sub Sea કેબલ જાપાન, તાઇવાન, ગુઆમ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને સિંગાપોને જોડશે.

નવી દિલ્હીઃ બે મોટી ટેક જાયન્ટ Google અને Facebookએ મોટી ભાગીદારી ખરી છે. બન્ને સોશ્યલ મીડિયા જાયન્ટે 12 હજાર કિલોમીટરની લાંબી Subsea કેબલ બનાવવા માટે એકબીજા સાથે હાથ મિલાવ્યા છે. આ ભાગીદારીનો ઉદેશ્ય પ્રશાંત ક્ષેત્રમાં કનેક્ટિવિટીનો વિસ્તાર કરવાનો છે. આ Sub Sea કેબલ જાપાન, તાઇવાન, ગુઆમ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને સિંગાપોને જોડશે. આ પ્રૉજેક્ટ 2024 સુધી પુરો થઇ શકે છે. બન્ને કંપનીઓએ આ ભાગીદારીના જાહેરાત પોત-પોતાના નિવેદનોથી કરી છે.  

2024 સુધી હોઇ શકે છે પ્રૉજેક્ટ પુરો- 
ક્ષેત્રમાં વધતા ડેટાની ડિમાન્ડને ધ્યાનમાં રાખતા આશા રાખવામાં આવી રહી છે કે આ કેબલ પોતાના શરૂઆતી ગાળામાં 190 ટેરાબાઇટ પ્રતિ સેકન્ડની ક્ષમતા પ્રદાન કરશે. દુરસંચારના સિગ્નલને લઇ જવા માટે સમુદ્રમાં સબ-સી કેબલ પાથરવામાં આવે છે. આ સેંકડો ફાઇબરથી બનેલી હોય છે જે સ્થાનો વચ્ચે ડેટા આદાન-પ્રદાન કરે છે. 

કેલિફોર્નિયાની આ બન્ને કંપનીઓએ માર્ચમાં બે Subsea કેબલ, Echo અને  Bifrost ની જાહેરાત કરી  હતી. આ બન્ને કેબલોથી ઇન્ડોનેશિયા અને સિંગાપોર સહિત દક્ષિણ એશિયન દેશોને જોડવાની વાત કહેવામાં આવી હતી. Google ક્લાઉડ ફૉર ટેલિકૉમ્યૂનિકેશનના વાઇસ પ્રેસિડેન્ટ વિનાશ કોલે અનુસાર, નવા કેબલ (એપરીકૉટ) Echo અને Bifrostને કેટલીય જગ્યાઓ પર એશિયાની અંદર અને બહારના રસ્તાથી પૂરક કરશે. 

Googleની Subsea કેલબોની વૈશ્વિક સૂચીમાં ક્યૂરી, ડ્યૂનેન્ટ, ઇક્કિયાનો અને ગ્રેસ હૉપરની સાથે એપીકૉટ પણ સામેલ છે. જે દુનિયાભરના 27 ક્લાઉટ ક્ષેત્રોમાં 18 સબ-સી કેબલોમાં કંપનીના રોકાણનુ વિસ્તાર કરશે.  

ફેસબુક, આફ્રિકન ટીમ અને વૈશ્વિક ટેલિકૉમ કંપનીઓએ સોમવારે કહ્યું કે તે ચાર બીજા દેશોને વિશ્વની સૌથી મોટા Subsea કેબલ પ્રૉજેક્ટમાં જોડશે, જે આફ્રિકામાં આ પ્રૉજેક્ટ પહેલા યોજનો વધુ વિસ્તાર કરશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget