શોધખોળ કરો

Red Alert in Ahmedabad: 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ

અમદાવાદમાં આજથી પાંચ દિવસ ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુંછે. અમદાવાદનું મહત્તમતાપમાન 45 ડિગ્રી સેલ્સિયલ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટને પગલે અમદાવાદ મહાનગર પાલિકાએ પાંચ દિવસ સુધી તમામ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર બપોરે બારથી ચાર વાગ્યા સુધી કામ બંધ રાખવાની તાકીદ કરી છે. તો બીજી તરફ મે મહિનાની શરૂઆતથી 19 મે સુધીમાં અમદાવાદ શહેરમાં ગરમી સંબંધિત બિમારીના પાંચ હજાર જેટલા કેસ નોંધાયા છે. રેડ એલર્ટ દરમિયાન બપોરે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.. ત્રણ લાખથી વધુ લોકોને વોટ્સએપથી મહાનગર પાલિકા તરફથી એલર્ટના મેસેજ પણ મોકલી લેવામાં આવ્યા છે.. દરેક વોર્ડમાં આવેલા સ્લમ વિસ્તાર, કડિયાનાકા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોને ગરમીને લઈને જાગૃત કરવા માટે જાહેરાતો પણ કરવામાં આવી રહી છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા સૂચના આપીદેવામાં આવી છે. મહાનગર પાલિકામાં બપોરની પાળીમાં ફરજ બજાવતા સફાઈ કામદારોનીકામગીરીનો સમય બપોરનાત્રણ વાગ્યાને બદલે સાંજે સાડા ચાર વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. તમામ ગાર્ડન રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર,એએમટીએસ, બીઆરટીએસ બસ સ્ટો પર ઓઆરએસના પેકેજ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાંઆવી છે. શહેર ટ્રાફિક પોલીસને પણ ઓઆરએસના પેકેટ આપવામાં આવ્યા છે.. 19 મે સુધીમાં શહેરમાંથી ગરમી સંબંધિત બિમારીના 108માં કુલ ચાર હજાર 710 તેમજ મહાનગર પાલિકા સંચાલિત હોસ્પિટલમાં 227 દર્દીને સારવાર આપવામાં આવી. બપોરે એક વાગ્યાથી ચાર કલાક સુધી જે તેવોર્ડ વિસ્તારમિાં પાણીની પરબ ચાલુ રહે તે માટેની જવાબદારી વોર્ડ કક્ષાએ ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી છે..

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

Embed widget