શોધખોળ કરો
Advertisement
Ahmedabad Hit And Run Case: કાર ચાલકની અડફેટે ફંગોળી મહિલા કોન્સ્ટેબલ, ઘટના સ્થળે જ મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ક્યાક ઓવર સ્પીડ તો ક્યાક બેફામ રફ્તારના કારણે વધુ અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું મોત થયું છે. શારદાબેન ડાભીને સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં ફરજ બજાવી પરત ફરતા તેમને અકસ્માત નડ્યો છે.
હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું મોત
અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ વિસ્તારમાં મહિલા પોલીસ કર્મીને કારચાલકે અડફેટે લીધા છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની સમગ્ર ઘટનાને લઈ પોલીસે કાર ચાલકનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે.
અમદાવાદ
Ahmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ
Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?
Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોત
Ahmedabad: સસ્પેન્ડેડ પોલીસકર્મીનું વિભાગને લાંછન લગાવતું કૃત્ય, વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યાનો આરોપ
Sattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement