Godhara News । ગોધરામાં લારીઓ અને હોટલો પર પુરવઠા વિભાગનું ચેકીંગ
Godhara News । ગોધરામાં લારીઓ અને હોટલો પર પુરવઠા વિભાગનું ચેકીંગ
Panchmahal News । પંચમહાલના ગોધરા માં હોટલ માં ગેરકાયદેસર શેડમાં ચાલતા રસોડા અને પૂંઠા નો જથ્થો સંગ્રહ કરનાર એકમો સામે કરી કાર્યવાહી, હોટલમાં ફાયર સેફટીના ઉપકરણો તેમજ ફાયર NOC અને BU પરમિશન ન હોય તેવા ચાર રેસ્ટોરન્ટને નોટિસ આપી કરાવાયા બંધ, ગોધરા શહેરમાં આવેલા બોમ્બે ચોપાટી અને શ્રીકૃષ્ણ સ્વીટ્સ હોટલ સતલુજ અને નાસ્તા વાલા નામની રેસ્ટોરન્ટ ને કરાવાયા બંધ, ગોધરા શહેરમાં આવેલા બોમ્બે ચોપાટી અને શ્રીકૃષ્ણ સ્વીટ્સ હોટલ સતલુજ અને નાસ્તા વાલા નામની રેસ્ટોરન્ટ ને કરાવાયા બંધ, ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બંને રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી ને લઈને ગંભીર બેદરકારી સામે આવતા કરાવાયા બંધ, બોમ્બે ચોપાટી નામની રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટ ની પાછળ પતરાનો મોટો શેડ બનાવી કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી વિના ચલાવવાતું હતું રસોડું, શ્રી કૃષ્ણ સ્વીટ માં પણ ફાયર સેફટી ના નીતિ નિયમો અને નેવે મૂકી ચલાવવામાં આવતી હતી રેસ્ટોરન્ટ
![Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/4696a8c35cc0af4a40209dfa5f0254cd173895204284573_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/ed0b8759746e38a3045210ea4195e03a173894580456473_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Patidar Agitation Cases : સરકારની સત્તાવાર જાહેરાત, પાટીદારો સામેના 9 કેસ પરત ખેંચાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/e3c9d1929bb014f761bf29833c47bbec173894369401973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/0af4a6c6f153d0e592a0681614f7b7651738905515781722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Big Breaking: અનામત આંદોલન સમયના કેસો ખેંચાશે પાછા! | Abp Asmita| 7-2-2025](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/4d7c181beecdf20b80535665d17b0ae81738902938436722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)