શોધખોળ કરો
Advertisement
Gujarat Assembly Session | 1606 પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલતી હોવાનો ખુલાસો
રાજ્યમાં 2023 ની સ્થિતિએ 1606 પ્રાથમિક શાળાઓ 1 શિક્ષક થી ચાલતી હોવાની વિગત આવી સામે. નિયમિત 1606 શાળાઓમાં માત્ર 1 શિક્ષકથી આપવામાં આવી રહ્યું છે સિક્ષણ. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન ના જવાબમાં મંત્રી કુબેર ડિંડોર એ આપી માહિતી.
અમદાવાદ જિલ્લામાં ૧૭ ,ભરૂચ જિલ્લામાં ૧૦૨,બોટાદ જિલ્લામાં ૨૯, છોટાઉદેપુર જિલ્લામાં ૨૮૩ ,દાહોદ જિલ્લામાં ૨૦ ,ડાંગ જિલ્લામાં ૧૦, ગાંધીનગર ૮ શાળાઓ 1 શિક્ષક થી ચાલે છે. ૫.૩ ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકાર કર્યો. 30 વિદ્યાર્થી સામે 1 શિક્ષક ના નિયમ મુજબ 1605 શાળાઓમાં 1 શિક્ષક. રાજ્યની માત્ર 1 શાળા જેમાં 30 થી વધુ વિદ્યાર્થીઓ છે જે 1 શિક્ષકથી ચાલે છે નો મંત્રીનો જવાબ.
ગુજરાત
Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી
BIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ
Cyber Crime: વ્હોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ, મધ્યપ્રદેશથી 1આરોપીની ધરપકડ
Botad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવી
Tobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion