શોધખોળ કરો
સલામત સવારીના પોકળ દાવા! STના ડ્રાઈવર અને કંડક્ટર ફૂલ ટલ્લી
સલામત સવારીના પોકળ દાવા! STના ડ્રાઈવર અને કંડક્ટર ફૂલ ટલ્લી
સુરતના મહુવામાં નવસારી-ઉનાઈ રૂટની ST બસના ડ્રાઈવર કંડક્ટર દારૂના નશામાં ધૂત જોવા મળ્યા હતા. જેને લઇને 50 જેટલા મુસાફરો માટે જીવનું જોખમ સર્જાયું હતું. રોડની સાઈડમાં ઉભેલા ટેમ્પોને અડફેટે લેતાં ડ્રાઈવર નશામાં હોવાનો ભાંડો ફૂટ્યો હતો. મુસાફરોને કંડક્ટર પીધેલો હોવાની શંકા જતાં પોલીસ બોલાવી હતી. ડ્રાઈવરને નીચે ઉતરવાનું કહેતાં તે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જ્યારે કંડક્ટર બ્રિથ એનલાઈઝરમાં ફૂંક મારવાની હાલતમાં પણ ન હતો બંને નશો કરેલ હાલતમાં હોવાથી મોહુવા પોલીસે કરી ધરપકડ કરી હોસ્પિટલ ચેકપ માટે મોકલવામાં આવ્યા હતા
ગુજરાત
![Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/11/a9aad69c9e7636851423248e663650171739255958796722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારો
![Mayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/11/3f950311ba9d6cb44f79e3e0ecba52bc1739255687899722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચાર
![Kutch BJP Politics:પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરતા ભાજપે બે આગેવાનોને કર્યા સસ્પેન્ડ, જુઓ પોલિટિકલ ન્યૂઝ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/11/759669101668fe699dba87c40d3421cc1739242522381722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Kutch BJP Politics:પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરતા ભાજપે બે આગેવાનોને કર્યા સસ્પેન્ડ, જુઓ પોલિટિકલ ન્યૂઝ
![Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/370a23b6af1d09cf6eb69cc677e95c91173920387629073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર
![Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/8917a3e9a7cd54a5d6f4af39e9f290721739166317628722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement