શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં પેટાચૂંટણીને ધ્યાનમાં રાખી સંઘ પ્રદેશમાં દારૂબંધી, જાણો કેટલા વાગ્યા બાદ નહી મળે દારૂ?
ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી, દમણ અને દીવમાં તારીખ એક નવેમ્બરે સાંજે 6 વાગ્યા બાદ અને 2 અને 3 નવેમ્બરે સાંજે 6 વાગ્યા સુધી દારૂ વેચવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે.નોંધનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. જોકે, આ સંઘપ્રદેશમાં દારૂબંધી નથી. જેને કારણે પેટાચૂંટણી સમયે ગુજરાતની નજીક આવેલા આ સ્થળોએ દારૂબંધી લગાવવામાં આવી છે.
ગુજરાત
Gujarat Politics : 'BJP એટલે બ્રાહ્મણ, જૈન, પટેલ', Lalji Desai ના નિવેદનથી છેડાયો વિવાદ
Valsad News: વલસાડમાં સગીર બાળકીઓના માતા બનવાના સરકારી ચોપડે નોંધાયા ચિંતાજનક આંકડા
Gujarat Police : અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસનું 'ઓપરેશન સરઘસ
Banaskanthan Rape Case: બનાસકાંઠામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચનાર 2 હેવાન સકંજામાં
Gujarat BJP : ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગેજેટ
ઓટો
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion