શોધખોળ કરો
Advertisement
Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી પહેલા AAP ને ગુજરાતમાં મોટો ઝટકો, કયા નેતા સમર્થકો સાથે જોડાયા ભાજપમાં?
Lok Sabha Election 2024 | લોક સભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માં મોટું ગાબડું. મોરવા હડફ ના આમ આદમી પાર્ટી ના પ્રદેશ સંગઠ. મંત્રી રણજીત સિંહ ચોહાણ સહિત 500 થી વધુ કાર્યકરો બીજેપી માં જોડાયા. મોરવા હડફ ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમ માં આમ આદમી પાર્ટી ના 500 થી વધૂ કાર્યકરો ખેસ ધારણ કરી બીજેપી માં જોડાયા. રાજ્ય કક્ષા નાં મંત્રી બચું ભાઇ ખાબડ પંચમહાલ સાંસદ, રતનસિંહ રાઠોડ દાહોદ સાંસદ જિલ્લા સંગઠન પ્રમુખ અશ્વિન ભાઇ પટેલ. મોરવા હડફ ધારા સભ્ય નિમિષ બેન સુથાર રહ્યાં હાજર.
ગુજરાત
Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્ત
Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ
Gujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી
Navratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત
Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion