શોધખોળ કરો
Advertisement

11 તારીખે પેપર માટે પેમેન્ટ કરાયું હોવાની વાત સામે આવી, જુઓ ગુજરાતી ન્યુઝ
પેપેરકાંડમાં પેમેન્ટ મામલે થયો ખુલાસો, 11 તારીખે પેપર માટે પેમેન્ટ કરાયું હોવાની વાત સામે આવી. ગુજરાત પોલીસ એકેડમીમાં દીક્ષાન્ત સમારોહ. કરાઈ ખાતે યોજાયો દીક્ષાન્ત સમારોહ. રાજ્યમાં 5 દિવસ બાદ નોંધ્યા 60થી વધુ પોઝીટીવ કેસ. કોરોનાના 68 નવા કેસ આવ્યા સામે. પંચમહાલ પાસેના કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 5 લોકોના મોત, 12 લોકો ઈજાગ્રસ્ત થયા. પેપર લીકકાંડમાં 12 લોકોની સંડોવણી હોવાની આશંકા. પેપરકાંડમાં પોલીસે 28 લોકોની અટકાયત કરી પુછપરછ કરી.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Paper Leak State Cold Gram Panchayat Complaint Province Information ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP Newsગુજરાત

Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં

Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO

Cold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement