શોધખોળ કરો
Advertisement
Porbandar Drugs Case | પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા 3100 કરોડના ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન?
Porbandar Drugs Case | પોરબંદરના મધદરિયેથી ભારતીય નૌકાદળ, NCB અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને માદક દ્રવ્યોનો મોટો જથ્થો ઝડપ્યો હતો. 3300 કિલો ડ્રગ્સ સાથે પાંચની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત બે હજાર કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. કરોડોના હશીસ સાથે અન્ય ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાયો છે. ગુજરાત ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને NCB નું સંયુક્ત ઓપરેશન હતું. રાજ્યના દરિયા કિનારામાંથી બોટ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત
Panchmahal Heart Attack :ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરને આવ્યો હાર્ટ અટેક
C.R.Patil: નવા વર્ષના દિવસે કેન્દ્રીય મંત્રી પાટીલે શું કર્યો મોટો સંકલ્પ?, જુઓ વીડિયોમાં
Bhupendra Patel: પંચદેવ મંદિરમાં દર્શન કરી મુખ્યમંત્રીએ સૌને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ
Diwali 2024 | હસતાં હસતાં ખેલાતું યુદ્ધ! : સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યો
Sabarkantha News: ખેડૂતોને વગર વ્યાજે લોન આપવા MLA ધવલસિંહ ઝાલાએ બેંકના ચેયરમેનને લખ્યો પત્ર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion