શોધખોળ કરો
Bharuch | ચૈતર વસાવાના કાર્યાલય પર દારૂ ઢીંચીને ધમાલ કરનાર બેડ કોન્સ્ટેબલને કરાયો જેલ ભેગો
Chaitar Vasava | નર્મદા જિલ્લા પોલીસ ના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો એ છે કે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના કાર્યાલય અશોભનીય વર્તન કર્યુ હતુ. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી જેના વિડિઓ પણ વાયરલ થયા છે. હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માથે લીધું હતું. ધારસભ્ય ચૈતર વસાવા પણ મોડી રાતે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. હાલ તો નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બે દ્વારા આ હેડ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ચૈતર વસાવા અત્યારે ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય છે. તેઓ લોકસભાની ચૂંટણી મનસુખ વસાવા સામે લડ્યા, પરંતુ તેમાં તેમનો પરાજય થયો છે.
ગુજરાત
![Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/14237f756137b0c33cdc37da7161e9a91738223181007722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
![Gujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/830e7a0915d9d475a35914a40b99084e1738221354952722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારે
![Surendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/e2489d236cb5da4f40bc8422f1450a971738215101209722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?
![Gir Somnath: તાલાલામાં મોડી રાત્રે ચાલ્યું દાદાનું બુલડોઝર, પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કામગીરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/5fed4415ceacf90f72347bd26ebcf6361738206243939722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gir Somnath: તાલાલામાં મોડી રાત્રે ચાલ્યું દાદાનું બુલડોઝર, પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કામગીરી
![Gujarat tableau : ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/743b5790bd76b1700c9c4348c35a232817381620835141012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat tableau : ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement