શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ત્રણ વર્ષનો બાળક 200 ફૂટ ઉંડા બોરવેલમાં જઇને પડ્યો, સૈન્યએ શરૂ કર્યું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જુઓ વીડિયો
મધ્યપ્રદેશના નિવાડી જિલ્લાના સેતપુરા ગામમાં ત્રણ વર્ષનું બાળક 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયું હતું. ઘટનાની જાણ થતા જિલ્લા વહીવટીતંત્રએ બાળકને બચાવવા અભિયાન શરૂ કર્યું હતું. બાળકને બચાવવા માટે સૈન્યની પણ મદદ લેવામાં આવી રહી છે. બોરવેલમાંથી બાળકનો અવાજ આવી રહ્યો છે. બાળક રમતા રમતા ખુલ્લા બોરવેલમાં જઇને પડ્યો હતો. નિવાડી જિલ્લાના એડિશનલ એસપીએ કહ્યું કે, હાલમાં બાળકને બચાવવાનું કાર્ય ચાલી રહ્યું છે.
દેશ
![Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/d8557a9629ac71700691ced20ebef379171982384944173_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement