શોધખોળ કરો
Advertisement
Navsari Acid Attack Case | યુવતીએ લગ્નની ના પાડતા કર્યો એસિડ એટેક, યુવકને કોર્ટે ફટકારી આજીવન કેદ
Navsari Acid Attack Case | એસિડ એટેકમાં નવસારી કોર્ટે સીમાચિન્હ રૂપ ચુકાદો આપ્યો. 2017 માં થયેલા એસિડ એટેક સામે આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ. ખૂડવેલમાં રહેતો આરોપી શાહનવાજ ખલીફા ધોળીયા પટેલ સમાજની યુવતી સાથે બળજબરી લગ્ન કરવા માંગતો હતો. યુવતીએ ના પાડતા પરિવારને હેરાન પરેશાન કરવાની શરૂઆત કરી હતી. યુવતી અન્યત્ર ન પરણે તે માટે ચહેરો ખરાબ કરવાના ઇરાદે 2017 માં એસિડ એટેક કર્યું હતું. કોર્ટે સાત વર્ષ બાદ સમાજને સંદેશો આપવા આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો.
સુરત
Surat News: જાહેરમાં કચરો નાખનાર-થૂકનારને આકરો દંડ થશે, સુરત મનપાએ સ્વચ્છતા મુદ્દે કસી કમર
Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, જુઓ નજારો| Watch Video
Surat :ટેકઓફ થયાના 20 મીનિટમાં ગોવા જતી ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Surat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલ
Harsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion