શોધખોળ કરો
Advertisement
બબાલ કરનાર શિવસેનાના સાંસદને હવાઇ મુસાફરી પર પ્રતિબંધ લાગતાં કરવી પડી ટ્રેનમાં મુસાફરી, જાણો શું થયું?
નવી દિલ્લીઃ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બબાલ કરી ચર્ચામાં આવેલ શિવ સેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પર એર ઇન્ડિયા સહિત અન્ય ફ્લાઇટોમાં યાત્રા પર રોક લગાવી દેવા મા આવી છે. આથી શિવ સેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે દિલ્હીથી મુંબઈ ટ્રેનમાં જવાની ફરજ પડી હતી. રવિન્દ્ર ગાયકવાડે દિલ્હીથી મુંબઇ અગસ્ત ક્રાંતિ એક્ષપ્રેસ ટ્રેનના A1 ડબ્બામાં સફર કરી હતી. આથી દરેક રેલ્વે સ્ટેશનો પર ટ્રેનમાં સફર કરી રહેલ રવિન્દ્ર ગાયકવાડની પ્રતિક્રિયા જાણવા મીડિયા પહોચ્યું હતું. વાપી રેલ્વે સ્ટેશન પર પણ અગસ્ત ક્રાંતિ ટ્રેન આવતા મીડિયા A1 ડબ્બામાં પહોંચતા રવિન્દ્ર ગાયકવાડ પોતાની સીટ પરથી ગાયબ થઈ ગયા હતા અને મીડિયાથી બચવા પ્રયાસ કર્યો હતો. બાથરૂમમાં ઘૂસી ગયા હોવાની ચર્ચા જાગી હતી.
ગુજરાત
Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યો
BZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા
Gujarat Government: વર્ષ 2024માં ભૂપેન્દ્ર પટેલની સરકારે શું સિદ્ધી મેળવી?
Ahmedabad: સસ્પેન્ડેડ પોલીસકર્મીનું વિભાગને લાંછન લગાવતું કૃત્ય, વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યાનો આરોપ
GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગે આ ભરતી કરી રદ્દ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement