આ અકસ્માત કેનેડાના ઓન્ટારિઓમાં થયો હતો. ગાડીવાળો નિયમો વિરુદ્ધ માત્ર ટુ વ્હીલર માટે રિઝર્વ લેનમાં ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
4/6
આ દુર્ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. મૃતક મહિલા 49 વર્ષની હતી. જોકે, પોલીસે તેની ઓળખ જાહેર કરી નથી.
5/6
આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર મહિલા ફુટબોલની જેમ બાઈક પરથી ઉછળી હતી અને જમીન પર પટકાઈ હતી.
6/6
ઓન્ટારિઓ: મહિલા હાર્લિ ડેવિડસન બાઈક લઈને ફુલ સ્પીડમાં જઈ રહી હતી, પરંતુ તેની આગળ જતી એક ગાડીએ અચાનક જ ટ્રેક બદલતા મહિલાની બાઈક તેની કાર સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એક ફિલ્મની જેમ થયો હતો.