મુંબઇઃ જ્યારે ગીચ વિસ્તારમાં રસ્તા વચ્ચે કોઇ મહિલા પોતાના કપડાં ઉતારવા અને અશ્લીલ હરકત કરવા લાગે તો શું થાય
2/6
ઘટનાના સાક્ષીઓના મતે મહિલા નશામાં હતી. ત્યારબાદ આરોપી મહિલા અને તેના મિત્રની ધરપકડ કરવામાં આવી છે.
3/6
આ ઘટના રશિયાની રાજધાની મોસ્કોની છે. મહિલાને જ્યારે લાગ્યું કે લોકો તેની તસવીરો ખેંચી રહ્યા છે તો તેણી હસવા લાગી હતી.
4/6
મહિલાની આવી હરકતથી ટ્રાફિક જામ થઇ ગયો હતો. તેણે રસ્તા વચ્ચે પાર્ક કરેલી કાર હટાવવાને બદલે તેણી કારની વિન્ડોમાંથી અર્ધનગ્ન હાલતમાં બહાર આવી હતી. મહિલાએ લોકોની સામે શરમજનક હરકતો કરી હતી.
5/6
મહિલાએ અચાનક ડ્રાઇવરને કાર રોકવા કહ્યુ અને પોતાના દોસ્ત સાથે રોમાન્સ કરવા લાગી હતી.
6/6
જી હા, એક મહિલાની એવી શરમજનક હરકત સામે આવી છે. મહિલા રસ્તા વચ્ચે પોતાની કાર રોકી અને તેના પર બેસી પોતાના કપડાં ઉતારવા લાગે છે. મહિલાની આવી હરકત જોઇને લોકો શરમથી માથુ ઝૂકાવી દે છે.