શોધખોળ કરો

Hyundai Electric Car in India: ક્રેટા ઇવીની લૉન્ચિંગ પહેલા હ્યૂન્ડાઇએ માર્કેટમાંથી ગાયબ કરી આ ઇલેક્ટ્રિક કાર, જાણો

Hyundai Electric Car: Hyundai Motor India એ ભારતીય બજારમાં તેની એક ઈલેક્ટ્રિક કારને બંધ કરી દીધી છે. કંપનીએ હ્યૂન્ડાઇ કોના ઇલેક્ટ્રિકને બજારમાંથી ગાયબ કરી દીધી છે

Hyundai Electric Car: Hyundai Motor India એ ભારતીય બજારમાં તેની એક ઈલેક્ટ્રિક કારને બંધ કરી દીધી છે. કંપનીએ હ્યૂન્ડાઇ કોના ઇલેક્ટ્રિકને બજારમાંથી ગાયબ કરી દીધી છે. સાથે જ આ ઈલેક્ટ્રિક કારને હ્યૂન્ડાઇ ઈન્ડિયાની વેબસાઈટ પરથી પણ હટાવી દેવામાં આવી છે. હ્યૂન્ડાઇએ ક્યારેય કોના ઈલેક્ટ્રિકને બજારમાં અપડેટ કર્યું નથી અને તે હ્યૂન્ડાઇની પહેલી ઇલેક્ટ્રિક કાર હતી જેને કંપનીએ ભારતીય બજારમાં લૉન્ચ કરી હતી.

ક્રેટા ઇવીના કારણે ગાયબ થઇ કોના ઇલેક્ટ્રિક 
એવું લાગે છે કે કાર નિર્માતા બજારમાં Creta EV લૉન્ચ કરવા વિશે વિચારી રહી છે, કંપનીએ Kona Electricને ભારતીય બજારમાંથી પાછી ખેંચી લેવાની યોજના બનાવી છે. કોના ઈલેક્ટ્રિકનું વેચાણ ઘટી રહ્યું હતું કારણ કે આ કારની ઈન્ટિરિયર ડિઝાઈન સમયની સાથે જૂની થઈ ગઈ હતી અને આજની કારમાં તે ઘણો બદલાઈ ગયો છે.

2025માં આવશે Creta EV 
Hyundai India એ પુષ્ટિ કરી છે કે તે જાન્યુઆરી 2025માં તેનું પ્રથમ માસ માર્કેટ ઇલેક્ટ્રિક વાહન લૉન્ચ કરવા જઈ રહી છે. આ કાર Cretaનું ઈલેક્ટ્રીફાઈડ વર્ઝન હોઈ શકે છે અને આ કાર કંપનીની તમિલનાડુ ફેક્ટરીમાં તૈયાર થઈ શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની હ્યૂન્ડાઇની Creta EVને સૌપ્રથમ લૉન્ચ કરશે, કારણ કે આ કારનું ICE વર્ઝન ભારતીય બજારમાં સૌથી લોકપ્રિય SUV પૈકીનું એક રહ્યું છે.

ક્રેટા ઇવીની રેન્જ  
હ્યૂન્ડાઇએ હજુ સુધી Creta EVના સ્પેસિફિકેશન્સ અંગે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ આ કાર સિંગલ ચાર્જિંગમાં લગભગ 400 થી 500 કિલોમીટરની રેન્જ આપી શકે છે. તમે મારુતિ સુઝુકીની આગામી ઇલેક્ટ્રિક કાર eVX માં પણ આ જ કેટેગરીમાં જોઈ શકો છો. મારુતિની ઇલેક્ટ્રિક કાર લગભગ 550 કિલોમીટરની રેન્જ સાથે આવી શકે છે.

ક્રેટા ઇવીની શું છે કિંમત ?
Creta EV ભારતીય બજારમાં લૉન્ચ થનારી ઘણી ઈલેક્ટ્રિક કારને ટક્કર આપી શકે છે. આ કાર MG ZS EV, Tata Curve, Maruti Suzuki eVX, BYD Atto 3 અને Mahindra XUV400ની હરીફ સાબિત થઈ શકે છે. Hyundaiની આ EVની કિંમત 20 લાખથી 30 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget