શોધખોળ કરો

મર્સિડિજની નવા રૂપરંગ સાથે કાર લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત સાથે શું કહે છે રિવ્યુ

Mercedes AMG C 63 SE 2024: મર્સિડીઝે આ કારને થોડા દિવસો પહેલા લોન્ચ કરી હતી, ત્યારબાદ હવે આ કારની સમીક્ષા કરવામાં આવી છે. કારની સમીક્ષામાં ઘણી બાબતો સામે આવી છે. જાણીએ

Mercedes-AMG C 63 SE Review: જર્મની લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝે તાજેતરમાં ભારતમાં C 63 SE પરફોર્મન્સ લોન્ચ કર્યું છે. આ કાર હાઇબ્રિડ એન્જિન અને ઘણા નવા ફીચર્સ સાથે લાવવામાં આવી હતી. મર્સિડીઝ AMG C 63 S E પરફોર્મન્સ ભારતમાં રૂ. 1.95 કરોડમાં રજૂ કરવામાં આવ્યું છે.

 આ મર્સિડીઝ કાર એક આઇકોનિક સી-ક્લાસ પરફોર્મન્સ કાર છે જે તેની V8 પાવર માટે જાણીતી છે. હવે મર્સિડીઝ AMG C 63 SE હાઇબ્રિડ બની ગયું છે, જેમાં V8 એન્જિનની જગ્યાએ જટિલ ચાર-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.

Mercedes-AMG C 63 SE પાવર ટ્રેન

આ સૌથી ઝડપી ચાર-સિલિન્ડર એન્જિન છે પરંતુ બીજી ઇલેક્ટ્રિક મોટર સાથે કુલ શક્તિ વધુ વધે છે. જે 680bhpનો પાવર અને 1020nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સાથે 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ પણ જોડવામાં આવ્યું છે.

કાર ટોપ સ્પીડ અને ડ્રાઇવ મોડ

આ કાર વિશે કંપનીએ દાવો કર્યો છે કે તે માત્ર 3.4 સેકન્ડમાં 0-100kphની ઝડપે પહોંચી જાય છે. કારની ટોપ સ્પીડ 280Kmph હોવાનું કહેવાય છે અને તેમાં 8 પ્રકારના ડ્રાઈવ મોડ છે. હવે જો આપણે કારની ડિઝાઇન વિશે વાત કરીએ, તો તે સ્ટાન્ડર્ડ C-ક્લાસથી અલગ ડિઝાઇન ઓફર કરે છે, જેમાં તમને 20-ઇંચના એલોય વ્હીલ્સ મળે છે. આ કારનું ઈન્ટિરિયર પણ એકદમ આકર્ષક છે, જેમાં ઓલ-બ્લેક થીમ અને AMG-સ્પેશિયલ સ્ટીયરિંગ વ્હીલ છે.

મર્સિડીઝ કારના ફીચર્સ

આ મર્સિડીઝ કારમાં 12.3 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન અને હેડઅપ ડિસ્પ્લે છે. તે એક ઝડપી કાર છે પરંતુ ચલાવવા માટે મુશ્કેલ નથી. તમે આ કારને  સરળતાથી ચલાવી શકો છો. કારની સમીક્ષા દર્શાવે છે કે આ કારનું પર્ફોમન્સ, લૂક, ક્વોલિટી,  હેન્ડલિંગ અને હાઇબ્રિડ પાવરટ્રેન જબરદસ્ત છે જો કે, આ કાર મોંઘી છે અને V8 એન્જિન જેટલી લાઉડ નથી.                                                                  

આ પણ વાંચો

Best Mileage Bikes: શાનદાર માઇલેજની સાથે 65 હજારથી પણ ઓછું કિંમતમાં આવે છે આ બાઇક્સ, જાણો ફીચર્સ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ

ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું

maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ

સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વટાળ પ્રવૃતિમાં શિક્ષકો?Hun To Bolish : હું તો બોલીશ : સિંઘમે કરી સર્વિસGujarat Police : ગુંડાઓની હવે ખરી નથી! | ગુજરાત પોલીસ વડાએ શું કર્યો આદેશ?Surat Crime : કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, નરાધમ પર ફિટકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...

પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!

ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન

પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે

Embed widget