શોધખોળ કરો

Accident: ભાવનગર-ધોલેરા હાઇવે પર ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, 8 લોકો ઘાયલ

અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો.

Accident News: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો (accidents in Gujarat) સિલસિલો યથાવત છે. આજે ભાવનગર- ધોલેરા હાઈવે  (Bhavnagar Dholera Highway) રોડ પર અધેળાઈ નજીક કન્ટેનર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત (accident between truck and tractor) સર્જાયો છે. મજુર ભરીને ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે સમયે પાછળથી પુર પાટ ઝડપે આવી રહેલા કન્ટેનરે અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં સવાર શ્રમિકો ટ્રેક્ટરમાંથી ફગોળાયા હતા. અકસ્માતના આ બનાવમાં સાત થી આઠ મજૂરોને ગંભીર ઇજા પહોંચી છે જ્યારે ચંપાબેન જાંબુચા નામના મહિલાનું મોત (women death) થયું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 દ્વારા (labours injured) ભાવનગર સિવિલ હોસ્પિટલ (Bhavnagar civil hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ (traffic jam)  થયો હતો.

Accident: ભાવનગર-ધોલેરા હાઇવે પર ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, 8 લોકો ઘાયલ

અમદાવાદ શહેરના વેજલપુરમાં આવેલી ન્યુ વ્રજ સોસાયટીમાં રહેતી મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિને મોતને  ઘાટ ઉતાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીએ અજાણ્યા લોકોએ હુમલો કરીને  દુપટ્ટાથી ગળુ દબાવ્યું હોવાની પરિવારજનોને કરી હતી. પરંતુ, ગળા પર નિશાન દુપટ્ટાના નહી પણ દોરીના હોવાનું જણાઇ આવતા પોલીસે મહિલાની શંકાના આધારે પુછપરછ કરતા તેણે  જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાનો ખુલાસો કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છોટા ઉદેપુરમાં રહેતા પ્રેમાભાઇ રાઠવાનો પુત્ર  અનિલ રાઠવા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અમદાવાદ ઓફિસમા નોકરી કરતો હતો. ગત રાત્રે પ્રેમાભાઇને તેમની પુત્રવધુ નેહલના ફોન પરથી અનિલના પાડોશીનો ફોન આવ્યો હતો કે કોઇ અજાણ્યા લોકોએ ઘરના પાછળના દરવાજાથી અંદર ઘુસીને અનિલને માર મારીને દુપટ્ટાથી ગળુ દબાવ્યું હતું. જેમાં તેનું મરણ થયું છે. આ સમાચાર મળતા જ તે અદાવાદ દોડી આવ્યા હતા. બીજી તરફ વેજલપુર પોલીસેે તપાસ કરતા મૃતકના ગળા પરનું નિશાન દુપટ્ટાનું નહી પરંતુ, પાતળી દોરીનું નિશાન જોવા મળ્યું હતું. જેથી શંકાને આધારે પોલીસે નેહલની પુછપરછ શરૂ કરી હતી. જેમાં તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે તેના પિયરમાં રહેતા એક યુવક સાથે પ્રેમસંબધ હતો.પરંતુ,  અનિલ  તેના પ્રેમની વચ્ચે આવતો હતો. જેથી તેણે પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરૂ ઘડયું હતું. જે મુજબ રાતના સમયે ઘરનો પાછળને દરવાજો ખુલ્લો રાખ્યો હતો. જેથી પ્રેમી તેના અન્ય એક સાગરિત સાથે ઘરમાં ઘુસી ગયો હતો અને  સાથે લાવેલી દોરીથી  અનિલને ગળાટુંપો આપ્યો હતો. આ સમયે અનિલે બચવાનો પ્રયાસ કરતા પેટમાં હથિયારથી ઇજાઓ પહોંચાડતા અનિલનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ મહિલાની અટકાયત કરવાની સાથે તેના પ્રેમીને પણ ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget