શોધખોળ કરો

Ira Khan-Nupur Shikhare Wedding: આમિર ખાનની પુત્રી આયરાએ કર્યા કોર્ટ મેરેજ, શુભકામના પાઠવવા પત્ની સાથે પહોંચ્યા મુકેશ અંબાણી

Ira Khan Nupur Shikhare Wedding:  આમિર ખાન અને રીના દત્તાની દીકરી આયરા ખાનના લગ્ન આજે એટલે કે 3જી જાન્યુઆરીએ થયા છે. તેણે બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કર્યા છે. બંનેએ પરિવાર અને નજીકના લોકો વચ્ચે કોર્ટ મેરેજ કર્યા છે.

Ira Khan Nupur Shikhare Wedding:  આમિર ખાન અને રીના દત્તાની દીકરી આયરા ખાનના લગ્ન આજે એટલે કે 3જી જાન્યુઆરીએ થયા છે. તેણે બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કર્યા છે. બંનેએ પરિવાર અને નજીકના લોકો વચ્ચે કોર્ટ મેરેજ કર્યા છે. ફેમસ બિઝનેસમેન મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે લગ્ન સ્થળ પર કપલને અભિનંદન આપવા પહોંચ્યા હતા.

મુકેશ અંબાણી પત્ની નીતા સાથે આમિરની દીકરીના લગ્નમાં પહોંચ્યા હતા
વીડિયોમાં જોઈ શકાય છે કે આમિર ખાને મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ગળે મળીને આવકાર્યા હતા. આ સાથે તેમણે તેમની પુત્રી આયરા ખાનના લગ્નમાં હાજરી આપવા બદલ બંનેનો આભાર માન્યો હતો.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

નૂપુર શિખરે અને આયરા ખાન છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આમિર ખાન પણ તેમના સંબંધો વિશે જાણતો હતો. નુપુર ઘણી વખત આમિર ખાન સાથે જોવા મળ્યો છે. આમિર ખાને તેની પુત્રી આયરાના લગ્નની ખૂબ જ મજા માણી હતી. લગ્નમાં આમિરની પૂર્વ પત્ની રીના દત્તા પણ જોવા મળી હતી.

આ કપલના શાહી લગ્ન 8 જાન્યુઆરીએ થશે
આમિર ખાનની દીકરી આયરા ખાનના પ્રી-વેડિંગ ફંક્શન્સ 2 જાન્યુઆરીએ શરૂ થયા હતા. રિપોર્ટ્સનું માનીએ તો આયરા અને નુપુરે આજે બપોરે કોર્ટ મેરેજ કર્યા છે. કોર્ટ મેરેજ પછી, આમિરની પુત્રી આયરા અને જમાઈ નૂપુર ઉદયપુર જશે, જ્યાં તેમના ભવ્ય લગ્ન થશે. આ કપલના શાહી લગ્ન 8 જાન્યુઆરીએ થશે.

View this post on Instagram
 
A post shared by Popeye ⚓ (@nupur_popeye)

આયરાના લગ્ન બાદ આમિર ભવ્ય રિસેપ્શન આપશે
દીકરી આયરા ખાનના લગ્ન પછી આમિર ખાન મુંબઈમાં તેના નજીકના મિત્રો માટે ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે. શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન અને મનોરંજન જગતના તમામ મોટા સ્ટાર્સ આ પાર્ટીમાં આવવાની આશા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો

IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો

ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર

Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ

WhatsApp પર ચાલશે Instagram, તમે Reelsનો પણ આનંદ માણી શકશો, ખૂબ ઉપયોગી છે આ ટ્રિક

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા

Embed widget