શોધખોળ કરો

સોનમ કપૂરની પાર્ટીમાં મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરનો જોવા મળ્યો અલગ અંદાજ, જુઓ તસવીરો 

સોનમ કપૂર અને આનંદ આહુજાએ 15 નવેમ્બરના રોજ તેમના ઘરે ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ડેવિડ બેકહામ માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું.

Malaika-Arjun Photos: સોનમ કપૂર અને આનંદ આહુજાએ 15 નવેમ્બરના રોજ તેમના ઘરે ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ડેવિડ બેકહામ માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, ડેવિડ બેકહામ આ દિવસોમાં યુનિસેફના સદ્ભાવના રાજદૂતના કારણે ભારતની મુલાકાતે છે.

આવી સ્થિતિમાં અભિનેત્રી સોનમ કપૂરે બુધવારે રાત્રે તેને પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કપૂર પરિવારે ભાગ લીધો હતો. બધા ડેવિડ બેકહામને મળ્યા અને તસવીરો પણ ક્લિક કરાવી. આ પાર્ટીમાં અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ સામેલ થઈ હતી. હવે મલાઈકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. 

મલાઈકા અરોરાએ પણ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ડેવિડ બેકહામની વેલકમ પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે ફૂટબોલર સાથે ખાસ મુલાકાત કરી હતી અને પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.

મલાઈકાએ મોડી રાતના એક બે નહીં પરંતુ પાંચ ફોટા શેર કર્યા છે. દરેક ફોટોમાં મલાઈકા એક અલગ વ્યક્તિ સાથે જોવા મળે છે, પરંતુ જે ફોટોએ લોકોનું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું તે તેનો છેલ્લો ફોટો છે.

View this post on Instagram
 
A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

આમાં તે બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે કોઝી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, આ તમારા માટે છે @iamarhaan Khan. આપણા ઓલ ટાઈમ ફેવરિટ  @davidbeckham.  સુંદર સાંજ માટે @sonamkapoor @andahuja તમારો આભાર. તમને જણાવી દઈએ કે, આ પહેલા ડેવિડ બેકહામ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાથે જોવા મળ્યો હતો. 

બોલીવૂડ અભિનેતા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ શાનદાર કપલ ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળે છે. હાલ તો સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.   મલાઈકા અને અર્જૂન કપૂરના ફેન્સ તેમની આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.    

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા

બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ

CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 

CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું

SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી

હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ

Embed widget