શોધખોળ કરો

Charu- Rajeev Divorce:  કન્ફર્મ! ચારુ-રાજીવ સેનના છૂટાછેડા, સુસ્મિતા સેનના ભાઈએ પોસ્ટ શેર કરી આપી માહિતી

Charu- Rajeev Divorce: રાજીવ સેન અને ચારુ અસોપાના આખરે છૂટાછેડા થઈ ગયા છે. રાજીવે પોતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ચારુથી છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી છે.

Charu- Rajeev Divorce: રાજીવ સેન અને ચારુ અસોપાના લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ ચાલી રહી હતી અને ગયા વર્ષે દંપતીએ કાયદાકીય રીતે અલગ થવાની અરજી કરી હતી. બીજી તરફ રાજીવ અને ચારુના ગત રોજ સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા છે. 8 જૂને કોર્ટમાં તેમના છૂટાછેડાને લઈને અંતિમ સુનાવણી થઈ અને આ સાથે જ કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી દીધી.

Charu- Rajeev Divorce:  કન્ફર્મ! ચારુ-રાજીવ સેનના છૂટાછેડા, સુસ્મિતા સેનના ભાઈએ પોસ્ટ શેર કરી આપી માહિતી

રાજીવ સેને ચારુથી છૂટાછેડાની પુષ્ટિ કરી

ETimes TVના રિપોર્ટ અનુસાર રાજીવ સેને કહ્યું, 'અમે છૂટાછેડા લીધા છે'. છૂટાછેડા પછી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચારુ સાથેની પોતાની એક તસવીર શેર કરી છે. આ સાથે એક નોંધ પણ લખવામાં આવી છે કે તેઓ આખરે અલગ થઈ ગયા છે. રાજીવે તેની નોંધમાં લખ્યું: કોઈ અલવિદા નથી. બસ બે લોકો જે એકબીજાને જકડી ના શક્યા. પ્યાર બની રહેશે. અમે હંમેશા અમારી દીકરી માટે માતા પિતા બની રહીશું

View this post on Instagram
 
A post shared by Rajeev Sen (@rajeevsen9)

લગ્નના ચાર વર્ષ પૂરા થતાં પહેલાં છૂટાછેડા થઈ ગયા

જણાવી દઈએ કે લગ્નના 4 વર્ષ પૂરા થવાના એક દિવસ પહેલા જ બંનેએ છૂટાછેડા લીધા હતા. ચારુ અને રાજીવે 7 જૂન 2019ના રોજ ગોવામાં ભવ્ય લગ્ન કર્યા હતા. દંપતીની પ્રથમ વર્ષગાંઠ પહેલા, તેમના લગ્નજીવનમાં સમસ્યાઓ થવા લાગી હતી. આ કારણે તેણે લગ્નની પ્રથમ વર્ષગાંઠ પણ ઉજવી ન હતી.

View this post on Instagram
 
A post shared by Rajeev Sen (@rajeevsen9)

બંનેએ એકબીજા પર અનેક આરોપો લગાવ્યા

જો કે ચારુ અને રાજીવે તેમના લગ્નની ઘણી તકો આપી, આ દરમિયાન તેમના ઘરે એક પુત્રીનો પણ જન્મ થયો. પરંતુ ત્યારબાદ તેમના લગ્નજીવનમાં તણાવ શરૂ થયો. બંનેએ એકબીજા પર અનેક આરોપો લગાવ્યા હતા. ચારુએ પણ રાજીવ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ પછી બંનેએ એકબીજાથી અલગ થવા માટે કાનૂની રસ્તો અપનાવ્યો. આજે રાજીવ અને ચારુ આખરે એકબીજાથી અલગ થઈ ગયા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી

ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!

ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ

ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ

Embed widget