શોધખોળ કરો

Shilpa Shetty Birthday: વિવાદોથી ભરેલું છે શિલ્પા શેટ્ટીનું જીવન, પુજારી-ગેર સાથે કિસ સૌથી વધુ વિવાદમાં રહી

Shilpa Shetty: બાજીગરી દેખાડીને તેણે બોલિવૂડમાં પગ રાખ્યો અને પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા. વાત થઈ રહી છે શિલ્પા શેટ્ટીની...

Shilpa Shetty Unknown Facts: 8 જૂન 1975ના રોજ કર્ણાટકના મેંગલુરુમાં જન્મેલી શિલ્પા શેટ્ટી તેની એક્ટિંગ અને ફિટનેસ માટે ખૂબ જ જાણીતી છે. માત્ર 16 વર્ષની ઉંમરે જાહેરાતો માટે મોડલિંગ કરનાર શિલ્પા એક પછી એક સફળતાની સીડી ચડતી ગઈ. પરંતુ અનેક મુદ્દાઓને કારણે તે વિવાદોમાં પણ રહી. આજે બર્થ ડે સ્પેશિયલમાં અમે તમને તે તમામ ઘટનાઓથી પરિચિત કરાવી રહ્યા છીએ જેના કારણે શિલ્પા વિવાદોમાં ફસાઈ ગઈ હતી.

View this post on Instagram
 
A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

બિગ બ્રધર વિવાદ

વર્ષ 2007 દરમિયાન શિલ્પા શેટ્ટીએ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા વિદેશી રિયાલિટી શો બિગ બ્રધરમાં પ્રવેશ મેળવ્યો હતો. તે દરમિયાન તેનો કન્ટેસ્ટન્ટ જેડ ગુડી સાથે વિવાદ થયો હતો. શિલ્પા પર જાતિવાદનો આરોપ લગાવવામાં આવ્યો હતો.  જે બાદ આ મામલાની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થવા લાગી હતી. અંતે શિલ્પા આ શોની વિજેતા બની હતી.

પૂજારીનો વિવાદ

જ્યારે શિલ્પા શેટ્ટી સિરિયલ મહાયાત્રાનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તે સખીગોપાલ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. જણાવી દઈએ કે શિલ્પાને તે મંદિરના પૂજારીએ કિસ કરી હતી, જેની તસવીર વાયરલ થઈ હતી અને ઘણો વિવાદ થયો હતો. આવી સ્થિતિમાં શિલ્પાએ પૂછ્યું હતું કે જો કોઈ પિતા તેની પુત્રીને કિસ કરે છે તો તેના પર પણ વિવાદ થવો જોઈએ?

રિચર્ડ કિસ વિવાદ

વર્ષ 2007 દરમિયાન, શિલ્પા શેટ્ટીએ એઇડ્સ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સાથે હોલિવૂડ એક્ટર રિચર્ડ ગેરે પણ સ્ટેજ પર હાજર હતા. કાર્યક્રમ દરમિયાન રિચર્ડે શિલ્પાને ગળે લગાવી અને કિસ કરી હતી. બંને પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ હતો. જાન્યુઆરી 2022 દરમિયાન આ કેસનો નિર્ણય આવ્યો હતો, જેમાં શિલ્પાને પીડિતા ગણવામાં આવી હતી.

View this post on Instagram
 
A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

પ્લાસ્ટિક સર્જરીનો વિવાદ

ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શિલ્પા શેટ્ટીએ ઘણી વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. શરૂઆતમાં શિલ્પાએ આ દાવાઓને સ્વીકાર્યા ન હતા. જોકે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં શિલ્પાએ સ્વીકાર્યું હતું કે તેણે તેના નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

રાજ કુન્દ્રા વિવાદ

જ્યારે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાયા ત્યારે શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી. તે દરમિયાન સમાચાર પણ સામે આવ્યા હતા કે તેણી રાજ કુંદ્રાથી છૂટાછેડા લઈ રહી છે, પરંતુ તે માત્ર અફવા સાબિત થઈ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
Embed widget