શોધખોળ કરો

Sonam Kapoor Birthday: માત્ર 13 વર્ષની ઉંમરે જાતીય શોષણનો ભોગ બની હતી સોનમ કપૂર, મહિનાઓ સુધી.....

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે એકવાર યૌન શોષણ અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું કે જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેની સાથે થિયેટરમાં..

Sonam Kapoor Molest: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે. અનિલ કપૂરની દીકરી ખૂબ જ વૈભવી જીવન જીવે છે. પરંતુ શું તમે જાણો છો કે સોનમ કપૂર પણ યૌન શોષણનો શિકાર બની છે. અભિનેત્રીએ પોતે જ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ થયું હતું. આ ઘટનાથી અભિનેત્રી ગભરાઈ ગઈ હતી.અભિનેત્રીને લાગ્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે, તેથી તેણે આ વિશે કોઈને કહ્યું પણ નહીં. 

View this post on Instagram
 
A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

'તે મારા માટે આઘાત હતો...'

રાજીવ મસંદના શોમાં અભિનેત્રીએ આખી ઘટના વિશે જણાવ્યું હતું કે તે દિવસે તેની સાથે શું થયું હતું. અભિનેત્રીએ કહ્યું, 'દરેક વ્યક્તિ બાળપણમાં કોઈને કોઈ સમયે જાતીય શોષણનો શિકાર બને છે. હું જાણું છું કે મારા બાળપણમાં મારી પણ છેડતી થઈ હતી અને તે મારા માટે બહુ મોટો આઘાત હતો. લગભગ બે-ત્રણ વર્ષ સુધી મેં આ વિશે કોઈને કહ્યું ન હતું. મને આજ સુધી એ ઘટના સંપૂર્ણપણે યાદ છે.

13 વર્ષની ઉંમરે થઈ હતી છેડતી

અભિનેત્રીએ જણાવ્યું કે, 'આ ઘટના મુંબઈના ગેઈટી ગેલેક્સી થિયેટરની છે જ્યાં તે તેના મિત્રો સાથે ફિલ્મ જોવા ગઈ હતી. બધા લોકો ખાવાની વસ્તુઓ ખરીદવા બહાર આવ્યા હતા ત્યારે પાછળથી એક માણસ આવ્યો અને મારા બ્રેસ્ટને દબાવ્યા હતા. તે સમયે હું ખૂબ નાની હતી. તેથી માંરૂ ફિગર નહોતું. તો પણ તેણે આવી હરકત કરી. પણ જ્યારે મારી સાથે આવું થયું ત્યારે હું રીતસર ધ્રૂજવા લાગી હતી. મને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે અને હું ત્યાં જ રડવા લાગી હતી. પરંતુ મેં તેના વિશે કોઈની સાથે વાત કરી નથી. મેં અંદર બેસીને આખી ફિલ્મ જોઈ કારણ કે તે સમયે મને લાગ્યું કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સોનમ ફિલ્મોમાં બહુ એક્ટિવ નથી અને માતૃત્વનો સમય માણી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget