શોધખોળ કરો

Bold Photos: દિશા પટ્ટણીએ ફરી એકવાર લગાવ્યો બૉલ્ડનેસનો તડકો, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જુઓ હૉટ ફોટોશૂટ........

ઇન્સ્ટા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં એક્ટ્રેસનો બૉલ્ડ અવતાર દેખાઇ રહ્યો છે, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં હૉટ ફોટોશૂટ કરાવી રહી છે,

Disha Patani: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ ફરી એકવાર પોતાની હૉટનેસથી ફેન્સને ઘાયલ કરી દીધા છે. આ વખતે તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં એક્ટ્રેસ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં દેખાઇ રહી છે. ઇન્સ્ટા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં એક્ટ્રેસનો બૉલ્ડ અવતાર દેખાઇ રહ્યો છે, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં હૉટ ફોટોશૂટ કરાવી રહી છે, તે જમીન પર બેસીને કેમેરાની સામે કાતિલ પૉઝ આપી રહી છે. તેનુ સ્લિમ અને ટૉન્ડ ફિગર પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. જેને જોઇને લોકો તેના દિવાના બની રહ્યાં છે.

દિશા પટ્ટણી પોતાના આ નવા ફોટોશૂટની તસવીરોમાં કોઇ કેપ્શન નથી આપ્યુ માત્ર 4 ઇમૉજી લગાવી છે. આ તસવીરોને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ મળી રહી છે. 

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

તાજેતરમાં જ દિશાની ફિલ્મ એક વિલન્સ રિટર્ન્સ આવી છે, 'એક વિલન રિટર્ન્સ' 29 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જ્હોન અને દિશા સિવાય અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી તારા સુતારિયા પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2014ની 'એક વિલન'ની સિક્વલ છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ જોવા મળ્યા હતા.

'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'થી પોતાની ફિલ્મી કરિયર શરૂઆત કરનારી એક્ટ્રેસ દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટ્રેસ આજકાલ તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'થી ઘણી ચર્ચામાં છે. દિશા હવે આગામી દિવસોમાં એટલેકે 2022માં જ વધુ બે ફિલ્મો લઇને આવી રહી છે. ફિલ્મ 'યોધા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ 'યોધા' 11 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

---

આ પણ વાંચો..... 

CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR

Horoscope Today 20 August 2022: મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિએ રહો સાવધાન, જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ

Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા

Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા

Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

INDIAN RAILWAYS: રેલ્વેમાં TTE કેવી રીતે બની શકાય? પાસ કરવી પડશે આ પરીક્ષા,આ રીતે કરો તૈયારી

Embed widget